________________
શ્રી શત્રુંજ્યતીર્થરાસ. ૧૯૭ જહાં ૨ પ્રતિષ્ટા હવે, મ. દેશ નગર અરિહંત સુ. રેગ તિહાં તિહાં નવ હવે, મ. દુર્ભિક્ષ વૈર વ્રત. સુ. ૧૧ ગાગરિ જલ ભરત કામિની, મજીન સ્નાત્રાર્થ આણેહસુ. ચકવતિ ગૃહિણે થઈ મ. મુકયા રાધે તેહ, સુ. વિદ્યા વિણ સુત જેહ, મ. નિરજીવ જેમ શરીર, સુ. નેત્ર વિહણે મુખ જેસે, મ. સરવર જેમ વિણનીર. સુ. પુત્ર વિના કુલ જેહ, મ. દિનકર વિણ આકાશ; સુ. અપ્રતિષ્ટ બિંબ તેહ, મ. પૂજે નહી તાસ. સુ. ૧૪ એકે પણ ફુલે કરી, મ. જે પૂજે જીન રાય; સુ. એકાતપત્ર સામ્રાજ્યને, મ. ભક્તા તે નર થાય. સુ. ૧૫ જે ધન ભવિ પણ વ્યય કરે, મ. સિદ્ધ ક્ષેત્રમાં આય; સુ. કેડા કેડિ ગુણ લહે, મ. દિન દિન વધતું જાય. સુ. ૧૬ ચક્રી સાંજલિ દેસના, મ. પ્રણમી મુનિના પાય; સુ. નિજ મંદિર આવ્યે હીયે, મ. વયણ ધરંત રાય. સુ. ૧૭ શક કહે ચકી ભણે, મ. પૂજ્ય અમારે જેહ, સુ. તું તે અગજ તેહ, મ. શિવગામી ઈણ દેહ. સુ. ૧૮ કર્તા તીર્થોદ્વારને, મ. સંઘપતિ તું ચકેશ; સુ. પૂજ્ય માહરે તે ભણી, મ. ઈમ ભાષે દેવેશ. સુ. ૧૯ તે જ પૂજા આદરી, મ. હવે સહુ કરસે લેક, સુ. માહરી કરી વિશેષથી, મ. ભરતેસ અવેલેક સુ. ૨૦ ભરતેસર અંગી કરી, મ. સુર સંઘાત સુરેશ સુ. વિધિનું જીનવર પૂછયા, મ. વિવિધ કુસુમ સુવિશેષ. સુ. ૨૧ માલા અરિહંત આશિખા, મ. બહુ પરિદ્રવ્ય વધારે; સુ. લેઈ હરિ પહિરી તદા, મ, નિજ કઠે તિરુવારે. સુ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org