SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુ જ્યતીર્થશાસ. તીર્થોદક સર્વેષધિ, હજી દેવે આણી દીધ; શાસ્ત્ર ઉકત વિધિશું તિહાં, હજી ચત્ય પ્રતિષ્ઠા ક્રોધ ચ. ૨૨ વાસાક્ષત સૂરિ મંત્રસૂ, હજી મંત્રી વેલ્યા તામ; ધ્વજા દંડ ચૈત્ય બિંબ વિષે, હજી સૂરીશે અભિરામ. ચ. ૨૩ સ્નાત્ર કર્યો જન્મ સ્નાત્ર, હાજી જેમ કી તિહાં ભરતેશ; ત્રીજા ખંડની આઠમી, હજી કહી ન હર્ષ વિશેસ. ચ, ૨૪ સર્વ ગાથા. ૨૫૬. - દૂહા. સેવન રતનમણુ કલશ, તીરથ જલે ભરીયાં; ચંદન કેસર ઘનસાર સું, પૂછ મૂત્તિ સબાહ. ૧ ચંપક કેતકિ માલતી, પારિજાતક મંદાર, ચકી યાત્રિકસું કરી, જનપર પૂજા સાર, ૨ પવિત્ર વારિ નૈવેદ્ય વલિ, અક્ષત કુલ દીપ ધૂપ; ઇત્યાદિક જીન આગલે, ધરીયા ભૂપ અનુપ. ૩ સુમન વૃષ્ટિ લેતે થકે, પૂજ્ય વાસ વરાય; ચકી લીધી આરતી, મંગલ દીપક રાય. દાન ઘણે દીધો તિહાં; આણી હૃદય પ્રદ; રતવના કીધી પ્રભુતણી, સુણતાં હાઈ પ્રમોદ. ૫ સગલે પ્રાસાદે દયા, સોવન રૂપ અપાર; વિજા ચઢાવી દેહરે, સેવન કલશ ઉદાર. ૬ ઉત્તરસંગ કરી નૃપતિ, આવી ગુરૂને પાસ; ભકતે દેઈ પ્રદિક્ષણા, વદ્યા તાસ ઉલાસ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy