________________
૧૯૪
શ્રીમાન જિનહર્ષપ્રણીત. સિંહ નાદાદિક પૂર્વ દિશે, હજી મંડપ કીયા એકવીસ; દક્ષિણ દિશે પણ તેતલા હેજી ભદ્રાશાલ પ્રમુખ જગીસ. ૨. ૧૦ પશ્ચિમ મંડપ તેતલા, હેજી મેરૂ નાદ પરમુખ શ્રી વિશાલ મુખ તેટલા, હાજી ઉત્તર દીઠાં હવે સુખ. ચ. ૧૧ લક્ષ ગમે તિહાં ગેખડા, હાજી ચોમુખ આદિ આણંદ, બે પાસે પુંડરીકની, હજી બે મૂરતિ સુખકંદ. ચ. ૧૨ કાયેત્સર્ગ રહ્યા પ્રભુ, હજી મૂરતિ કરાવી એક; નમિ વિનમિ પાસે રહ્યા, હેજી સેવ કરે સુવિવેક. ૨. ૧૩ ચામુખ જીન ધર્મ ભાષતા, હજી મૂર્તિ વિગઢામાં; મૂરત્તિ કરાવી આપણી, હાજી નૃપ કરાવી ઉછાહ. ચ. ૧૪ મરૂદેવા નાભિરાયો, હજી બે ભગિનીને રાય; સુમંગલાદિક માપના, હાજી રચ્યા પ્રાસાદ સુહાય. ચ. ૧૫ મૂરતિ ભાવિ જીનતણી, હજી નિજ વર્ણાતિ માન; કનક પ્રાસાદમાં જ્યૂયા (જુજુયા) હાજી કરાવી સુપ્રધાન. ચ. ૧૬ નીપજાવી ચિત્ય માલિકા હેજી ગિરિ ઉપરિ ચિત્ત લાય; મૂક્યા જીન ગૃહ સાર..................... ... ચ. ૧૭ ગજ વાહન વિણ તીરથે, હજી ગેમુખ નામે પક્ષ; દક્ષિણ હાથે સોભતી, હજી કાલી વરદમ અક્ષ. ૨. ૧૮ વામ ભુજાઈ મહાબલિ, હજી બીજે ધર્યો પાસ; દેહ વરણ કાંચન જેસે, હે રક્ષક ગિરિ તાસ. ચ. ૧૯ અપ્રતિચકાફેમના હોજી, ગુરૂડાસન ચક્ર જાસ; વરદામા દક્ષિણ ભુજા, હજી દેવી ધરીયા ખાસ. ચ. ૨૦ ધનુષ વા વામે કરે, હજી ચકાંકુશમૃત દેવ, તીર્થની રક્ષા કરે, હજી નિત પ્રતિ સારે સેવ. ૨. ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org