SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ S ૧૯૨ શ્રીમાન જિનહર્ષપ્રણીત. ચિલણ નામ મહામુનિ, લ. તીવ્ર તપસ્વી કઈ ચ. આરેહે પશ્ચિમ પથે, લ. સાચે બહુ જન હોય. ચ. ૨૬ શ્રાવક વર્ગ ચઢયા જસે. લ. દશાજન પરમાણ; ચ. કહે મુનિ લાગી આકરી, લ. ત્રસે પીડાયે પ્રાણ. ચ. વારિ વિના ઈહાં અમતણ, લ. ફેકટ પાસે પ્રાણ; ચ. નવર ચરણ ભેટયા વિના, લ. મુનિ સુણિ એહવી વાણ. ચ. ૨૫ યાત્રી દુઃખીયાં જાણિને, લ. સંઘ ભક્તિ મન આ ચ.. ઢાલ ત્રીજે ખંડ સાતમીલ. થઈ છન હર્ષ વખાણું. ૨. ૨૬ સર્વ ગાથા, ૨૨૪, દૂહા. ત્યારે તિણિ મહા મુનિ વરે, તપલબ્ધિ તેણી ઠામ, કીધે સંઘ ઉપગારને, વારિ પૂરણ સર તા. ૧ સંઘ લેકે પીધે તિહાં, શીતલ સુધા સમાન, કિમપિ તૃપ્તિ પામે નહી, વાર વાર કરે પાન. સંઘ ઉપકૃતિ કારણે, તપલધિ મુનિ તામ; તે દિનથી તેહને થયો, ચિલણ તલાઈ નામ. ૩ સ્વસ્ત યથા જલપાનથી, મન ધરતા ઉછરંગ; જન વજ સુખસું ચાલતા, પઢીયા પહેલે ગ : હવે આગલ નૃપ નિરખીયા, કુંડ સરોવર માન; તાસ પ્રભાવ કહેઈસું, શક્તિ સિંહ રાજન. ૫ ઈહિ પધાર્યા તાતજી, આભે વાંદણ કાજ; કુંડ મહાત્મ એહને, મેં પૂછ મહારાજ. : કેવલ જ્ઞાની તીર્થ કુત, ચૈત્ય પુરાકૃત છે; સર્વ તીથ ચર વરધએ, નામ ધર્યો રાજેદ્ર. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy