________________
શ્રી શત્રુંજજ્યતીર્થરાસ.
૧૯૧ પુષ્પક્ષત સ્તુતિ બલિ કરી, લ. પૂજ્ય શ્રીજીન રાય ચ. શ્રી સંદા માથે સંઘ લ. રચે સંગીત સુહાય. ચ. ૧૧ ચક્ષ કર્દમમંડલ કરી, લ. ઉકત વિષે શ; ચ. મુકતાફલ સ્વસ્તિક કર્યો, લ. પૃથ્વી પવિત્ર પ્રદેશ. ચ. ૧૨ તિહાં સેવન પાલે ભર્યો, લ. નાના વિધ પક્વાન, ચ. શિખર જાણે તે ગિરિ તણા, લ. અતિ ઉચા અસમાન ચ. રહણ ગિરિ સરિખા કકા, લ. રતન તણું અંબાર; ચ. સેવન ઢિગઢયા તિહાં, લ. મંદિરિ ગિરિ આકાર. ચ. ૧૪ એમ શાસ્ત્રોકત વિધેર્યા, લ. વર્તમાન નર રાય; ચ. કીધી પુંડરીક ગિરિ તણી, લ. પૂજા સંઘ સમુદાય. ચ. ૧૫ તીરથ મહાત્મ ભણી કરી, લ. તેત્ર કપાદિક રાય; ચ. શત્રુંજય પ્રણમી કરી; લ. નમી નાભિ ગુરૂ પાય. ચ. ૧૬ તિહાં કિણમન સંતશકું. લ. ધર્મ ધ્યાન સાવધાન; ચ. તીરથ ગુણ સુણતા થક, લ. નિશિ ર તિહાં રાજન. ચ. પ્રાત સમે શ્રી સંઘસું, લ. શ્રી છન ગુરૂ નમિપાય; ચ. કીધે વિધિસુ પારણે, લ. યાત્રિય જન સુરાય. ચ. વાર્તકિ પાસે કરાવીયે, લ. તિહાં નગર રાજાન; ચ. પાસે પુંડરીક ગિરિતણે, લ. સરસ અધ્યા આન. ચ. ૧૯ તે માટે શ્રી રૂષભને, લ. ઉત્તગ તેરણ પ્રાસાદ; ચ. ઉજવલ યશ ભણે ભરતને, લ. કરે ગગન સુવાદ, ચ, ૨૦ આન દેદિય ઉપને, લ. આનંદ પુરી દીયે નામ; ચ. આ ભરત મયા કરી, લ, શક્તિસિંહને તામ. ૨ ૨૧ ભૂનેતા ઉત્તર દિશે, લ. ચઢયા કરવા યાત્ર; ચ. અતિહષે નર સહુ દિશે, લ, ચરે સહર્ષિત ગાત્ર, ચ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org