SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ • શ્રી શત્રુંજય તીર્થરાસ. ૧૭૭ ઢાલ બીજી ત્રીજા ખંડની, પૂરાણ જીન હર્ષ સુદક્ષ. જી. ૨૨ આ સર્વ ગાથા, ૬૦. દુહા શાખા પત્ર ફલાંકુરા, શાશ્વત વૃતણહ; અવિવેકી એર્થના, છે દેવાનક દહ. ૧ સદા શત્રુંજય ગિરિ વરે, સગલે સુરને વાસ; તૃણ દષદ તરૂ તે ભણી, છેદી જે નહી તા. ૨ “હા રાત્રિ ભેજનથકી, ગૃધ્ર ઉલુક પ્રમુખ ભવ પામી જાવે નરક, જીહાં સંપૂર્ણ દુખ. ૩ રાત્રી ભેજન જે કરે, અસુચિ સદા નર તેહ, તેહને તીર્થ ફરસ, યુગને પણ નહી એહ. ૪ સમ્યકત્વમૂલ પાલે ઈહાં, નિર્મલ નિજ વ્રત જેહ, ધન્ય અધિક તેહથી ન કે, કરે મુગતિસું નેહ. ૫ રાજ્યધરા કુંભી કનક, રૂ૫ મણ ઈંહાં દેય; વજસુર શક સંપદા, પામે સુખ અછેટુ. ૬ ઈદ્રોછવ આદિક કરે, કારિજ માનવ જેહ; સકલ ભેગ સુખ ભેગવી, પછે મુક્તિ લહે તેહ. ૭ તીર્થરાજ સહુ તીર્થમાં, અનઘોત્તમનગ એહ; મુક પરિએ શૈલેન્દ્રને, ભજ ગણધર ગુણ ગેહ. ૮ હાલ-ઈણિ હંગરીએ મન મેરા. એ દેશી. ૩ એ ડુંગરીએ ભરી ગુણે, એમભા આદિ કહે. કાયતણ વાસી સુણે, સાંજલિ પામે આનંદ છે એ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy