________________ 146 શ્રીમાન જિનહર્ષપ્રણત. હાંજી ચકી વચન એમ સુણીજી, સહુને થયે રણકેડ; વીર સન્નદ્ધ થયા સહ, આયુદ્ધ ધર્યા હેડહે. હાં. 12 હજી ચારાણી લક્ષ જેહનેજી, નિસહ પડે નીસાણ; દિગગજ શબ્દ સુણી થયા, નિષ્ટ રહિત જેમ પ્રાણહિ. હાં. 13 હાંજી સૈન્ય શ્રી ભરતેશને, પડશલાષ અતૂર; પ્રાણ હણે વૈરીતણા, એહવા વાજે રણરહે. * 14 હાંજી કેડિસદા ચક્રીતણાજી, વિક્રમસાર કુમાર; સજજ થયાજય પામવા, ચાલ્યા અધૂરથ ગજધારહે. હાં. 15 હજી તેમાંહિ સૂર્યયશા વડે, ત્રિલેકય વિજયે લહંત; દશ લક્ષ રથ અશ્વ હાથીયા, દશ લાખી પદાતિ મહેતહે. હાં. 16 હાંજી દેવયશાને સિંહયશાજી, પૃથુદ વલી મેઘનાદ; કાલમેઘ સુમેઘસું, કપિલ રિપુ મર્દન સાદો. હ. 17 કપિલ કેતુ મહાબલ બલીજી, વીરસેન મહાકાલ; પંચ લક્ષ રથ ગજ જુતા, પંચકેડિ સુભટ ભૂપાલહે. હે. 18 હાજી ઈત્યાદિક સુત ભરતનાજી, ભૂપ મહા બલવંત; આવ્યા નિજનિજ સિન્યસું, યુદ્ધ કરવા ઉદ્યમવંતહે. હે. 19 હજી સૂર સમુદ્રજેમ ઉછલેંજી, પારૂસ અંગ નમાય; બીજા ખંડની બાવીસમી, જીનહર્ષ ઢાલ કહેવાયા. હાં. 20 સર્વ ગાથા, 668. દુહા કીધે એહવે મંત્ર, યુદ્ધ થશે પ્રભાત, લાંધી સુભટે દેહિલી, વરસ સમાણી રાત. કયારે વાસર ઉગસેં, ઉઠે વારમવાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org