________________ શ્રીશત્રુજ્યતીર્થરાસ. 145 ઢાલ-વાસપૂજય જીનવર બારમાએ દેશી. રર હજી પ્રાત પ્રાત બાહુબલ રાજ યોગી, સગલા સૈન્ય સમક્ષ. સિંહરથ સેનાની કીયે, નિજ સુત વૈરીને વિપક્ષહે. હાં. 1 હાજીપતે રણપટ સીરધર્યો છે, તેને મહીપતી તામ; ભ તેજ વધે ઘણું, સુપસાઉ પિતાને પામિ. હાં. 2 હાજી મરતેસર પણ આપણજી, સહુ રાજવીયા સાખી; કીધ સુખેણ સેનાપતિ ભજે, આદિ દલ કેઈ લાખહે. હ. 3 &ાછ દૂત મૂકી તેડાવીયાજી, ભરતે સહુ ભૂપાલ; સૂર્ય યસાદિક આવીયા, સુત કેડિ સવા મરછરાલહે. હાં. 4 હજી નામ ગ્રહિ એકેકનાજી, કહે દેઈ બહુ માન; ચક્રી વયણ સુહામણ, તમે સુભટ સુણે બળવાન. હાં. 5 દિગયાત્રા કીધી તુમેજી, જીત્યા સહુ ભૂપાલ અસુર કિરાત વિદ્યાધર, મછરાલા જાણે કાલહે. હ. 6 હાજી સામંત બાહુબલતણાજી, સરિ ન થયે કેઈ; વીર ઘણું છે એહને, કર્મસરણ કર્મ જેઈહિ. હાં. 7 હાંજી સમયશા એહને વડેજી, પુત્ર મહાબલધાર. ' એક લાખ ગજ જેહને, રથ વાજી ત્રિલક્ષ ચોધારહે. હ૮ હાજી દિવ્ય શસ્ત્ર મહારથીજી, સિંહકરણ પર પુત્ર; લક્ષ દ્રય મહાવીરતે, જીપે યુદ્ધમાંહિ એકત્રહે. હ. 9 હજી તીન લાખ કુમારમાંઇ, સિંહ વિકમ કનીપાત; એકેષણ અક્ષોહિણી, જપે એહવે બલીયાત હાં. 1 કેવલદિગજમિસિહ, દિવી જેવણમિશિ ખ્યાલ યુદ્ધ બાહુબલસું હવે, થાસે સહી આજ કાલ્ડ છે. હાં. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org