SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ વીર મુ રાણપરિ આ . ૧ ૧૨૮ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. સેનાપતિ ગાથા પતિ, વર્ધકી પુરહિત તાહ; શ્રેષ્ઠયાદિક યામી દિશિ, સપાને ચઢી યાહ. ૩ યથાગ આસન વિષઈ, બેઠા સહુ નૃપ આઈ હસ્ત કમલ જેડી કરી, સનમુખ દષ્ટિ લગાઈ તસ્યાભિગિક દેવતા, છનની પરિસર સય; શુદ્ધ તીર્થ નીર તણે, કરઈ અભિષેક વનાઈ. ૫ તાલ-વર સુણે મારી વિનતિએ દેશી. ૧૫ શુભ દિન શુભ મુહરત કરે, ચકીને હેઈણપરિ અભિષેક સહસ્ત્ર બત્રીસ રાજન મિલી, સેનાની હોગાત્ર વૃદ્ધિઅનેક. શુ. ૧ મુગટ રિષ# સ્વામીતણે, પ્રથમે ઈહિ પૂર્વજે દીધ; દેવેનુ મસ્તક ઘર્યો, જેમ સેહેહે ચૈત્યકલશ પ્રસીધ. શુ. ૨ મેતી માલા હરિઠવી, નુપ કંઠેહો બહુ મલિક ખાસ; પારિજાતક પુષ્પ માલિકા, મનમેહેહ અલાન સુવાસ. શુ. ૩ રત્ન સિંહાસનથી રાજા, નૃપ બી જાહો પણ ઉઠયા તામ; તિહાંથી તાત ઘરે ગયા, નાહી પૂજ્યા જીનવર શુભ કામ. શુ. ૪ કીધે અષ્ટમ પારણે, નૃપ આવ્યાધેિ દેશને છેક; સુર વિદ્યાધર મિલિ કર્યો, બાર વરસ નહો રાજ્યને, અભિષેક. શુ. ૫ સીતલ ચન્દ્રત પરે, વેરીનહે તાતે રવિ જેમ, ધન્ય દલમાન દાનેશ્વરી, પરજાસુહ રાખઈ બહુ પ્રેમ. શુ ? ચાદ તન નવનિધિ સદા રહે, ચરણે જોહને નિસદસ; સોલ સહય ઉલગે, પાય સેવે નૃપ સહસ બત્રીસ. શુ. ૭ કન્યા જનપદ નૃપતણી, નૃપ પર બત્રીસ હજાર; તેટલી જનપદ અગ્રણી કન્યા, હે ગુણરૂપ કંડાર. શુ. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy