SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ શ્રીમાન જિનહર્ષપ્રણીત. લિખે કાગિણી રત્નસુ, ગેમુત્રિકા આકાર. ૧ પૂર્વ પૂણ્યને જે પ્રબલ વિલાસ; સુર થયા જેહના દાસ, પૂરી સઘલી આસ, વૈદ રતન રહે પાસ, ષટ ખંડ આણા જાસ. પૂ. ૧ નિમ્ન ગાઉ નિમ્નગા, મહિલી પરે ઉત્તાર; સ્વયમેવ તતક્ષણ ઉઘડ, દક્ષિણ ગુફા તણે બાર. પૂ. ૩ તે ગુફા દ્વારથી નીસરી, સુર નદી પશ્ચિમ રે; ના સહૂ થાપી તિહાં, કીયે અષ્ટમ તપ શેપ. પૂ. ૪ તપ તણે અંતઈ આવીયા, નિધિ નવે પુણ્ય પ્રમાણ પ્રત્યેક સુર સહસ્ત્ર કરી, અધિછિત ધન ખાણ. પૂ. ૫ નૈસર્પ, પાડુક પિંગલે વલી સર્વ રત્નક, જાણિક મહાપદ્મ કાલ મહાકાલ સુમાણવ, ચાખક વાણિ. પૂ. ૬ એ નામ નવે નિધાનના, ઉછે જન અષ્ટ; વિસ્તીર્ણ નવ જન વળી, દિરઘ દ્વાદશ સ્પષ્ટ. પૂ. ૭ નિધિ નામ તેહના પિણિ, યે અધિષ્ઠાયક દેવ, આઉ પલ્યોપમ તેહને, નાગ કુમાર સુવ. પૂ. ૮ એવું કહે ચકી પ્રતે, મુખ ગંગ માગધવાસ; મહાભાગ ઈહાં આવ્યા હમે, તુજભાગે કીયા દાસ. પૂ. ૯ હે ચકી તારા ભાગ્ય છમ, અમે સર્વદા અક્ષીણ તે ભણિ ભેગવી આપી તુ, કરિ પૃથ્વી સહુ પ્રવીણ. પૂ. ૧૦ ઈણ પરિનિધિ આવ્યા થકા, અષ્ટાબ્દિકે છવ કીધ; ચકેસ સુરતરૂની પરિ, દાન યથેચ્છયા દીધ. ધૂ. ૧૧ આગન્યા દીધ સુખેણને, સુરનદી દક્ષિણ પાસ; આ લીલાઈ સાધીને, પ્રભુપદ નમ્યા ઉલાસ, પૂ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy