SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ શ્રીમાન્ જિનહર્ષપ્રણત. પૂર્વપરે વલી ભગવે, મ, સાતમી નરક મઝાર. મ. ૪ તિહાં મહાદુઃખ ભેગવીરે, ભુંજગ થયે મહાકુર મ. બિલાસન્નિતિણિ અન્યદારે. દીઠા મુનિસું વ્રત સૂરિ મ. ૫ ધા હુંકારવ કરી રે, ક્રોધે ડસવા તાસહે; મ. દેખી મુનિ તે ચીતવીરે, દીસે એહની રાસ. મ. શાંતમૂતિએ માનવીરે, પામે નહિ ભય ત્રાસ; મ. એ કે એહવું ચિતરે, મંદ મંદ ગયે પાસિહોર સુચે એક તહે. મ. ૭ ખેચર આગલિ તેવતીરે, નિર્મલ ધર્મ કહેતહે; મ. મહિમા શત્રુંજયતણેરે, ફરી સુપે એકાંતહે. મ. ૮ કર્મતણ લાઘવ થકીરે, તીરથે શ્રવણ મનમાંહિ; મ. જાતિ મરણ ઉપરે, નિજ ભવદીઠા જ્ઞાન. મ. દરહુતીતે નીસરીરે, ભાવ ધરી મનમહિ; મ. મુનિવર બેઠા તિહાં જઈરે, વાંધા મુનિની પાઈ. મ. ૧૦ પ્રણમાંતે અણસણ દીયેરે, જ્ઞાની જાણ ભાવહે; મ. ગિરિ વિદ્યાધર લે ગયેરે, અહિ તારણ ભવના. મ. ૧૧ જે મુનિવરને ફણીરે, એ તીર્થને સીસહો; મ. હિંસાકારિ જે હરે, સુરપદ લદ્યા જગીસ. મ. ૧૨ સર્વ તીર્થોમાં જેવતારે, એ સરિખ નહિ કેહે; મ. એ તીરથને ફરસતારે, આત્મ નિર્મલ હાઈહે. મ. ૧૩ ભરતેસર સુરપતિ તિણેરે, એવું કહી તિણિવાહ મ. ચંદન કાષ્ટ કપૂરસુરે, દાગ્યો તિહાં વિષધારહે. મ. ૧૪ રત્ન પીઠે પરિ સર્પરે, થાપી કરી પ્રણામહ; મ. ઈંદ્ર ગયે નિજ થાનકેરે, કરેતે અહિગુણ ગ્રામહે. મ. ૧૫ Jain Education International For Private & Personal Use Only : www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy