________________
શ્રીશત્રુ-જ્યતીર્થરાસ. ૧૨૩ નારિ બ્રાહ્મણી તેહરે લાલ, કીધે કર્મ ચંડાલ બીજા ખંડની તેરમીરે લાલ, કહી ન હર્ષ એ ઢાલ. ગુ. ૨૧ સર્વ ગાથા, ૩૧૩;
દૂહા, પૂર્વ પાપ તા હતે, ધ વચન સુણી તાસ; પુત્રીનઈ પણિ મંદતી, હણી સકે નહી તાસ. ૧ આરક્ષક કેડે થયા, આવી મનમેં ભીતિ; નરકેવમ માંહે પડયે, તે પાપી ચલચીતિ. ૨ ક્ષુબ્ધ સયલ ઇંદ્રિય થયા, શીધ્ર ભયાતુર જાય; બલ્વે ક્રોધ આણકારી, મારગ મારી બાય. ૩ તેહ તિહા વેડશથ, અતિમયાતુર તત્ર; નરકે મરી ગયો સાતમી, મહા વેદના યત્ર. ૪ છેદન ભેદન માર, તર્જન પીલણ દાહ;
વધ બંધન શૂલાધરણ, દુઃખ વેદના અથાહ. ૫ હાલ–ઉ ગઢ ગ્વાલેર કેમન મેહનાં લાલ એ દેશી ૧૪ ક્રોધે અંધ થયા જનારે, મન મેહના સાધુ
દેખે નહિ લગારહે. મ. કૃત્ય અકૃત્ય જાણે નહીરે, મ દુખ લેહ નરકમઝારિહે. મ. ૧ મહદુખતિહ ભેગવીરે મ. તિહાંથી મરી થયે સિંહહે મ. તીરાગસ બહુ પ્રાણીયારે, મ. હણે સદા નિર બીહહ. મ. ૨ તિહાંથી મળી તે કેસરી રે, મ. ચેથી નરકે જાતહે; મ. તિહાંકિણ વેદના ભોગવીરે, મ. કહિતા નબણે વાતહે. મ. ૪ તિહથી ચંડાલ ઉપનારે, મ. કૃર કર્મ કર્તાહે મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org