SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીગુજ્યતીર્થરાસ. દૂહા, વલી સાંભલિ દેવેદ્ર તું, શત્રુંજય ગિરિરાજ; નંદી સાવર કુંડ વન, સંખ્યા નામ સમાજ. ૧ પ્રથમ સ્વર્ણગિરિ બ્રહ્મગિરિ, ઉદયાબુદ પર મુખ; અષ્ટોત્તર શતકુસું, સેલે નયનાં સુખ. ૨ શજી એદ્રી તથા, નદી નાગેશ્રી નામ; કપિલા પમલા પાંચમી, ભાલધ્વ જા અભિરામ. ૩ ચક્ષાંગી બ્રાહ્મી વલી, માહેશ્વરી વખાણિક વરતાયા સાભારતી, શબલા ભદ્રાજાણી. ૪ વલિ દાણું ઉજજ્યન્તિકા, ચિટિ નદી વિશાલ; શત્રુંજય ગિરિ તલહટી, વમડું(વહ) સદા સમકાલ. " હાલ-ચતુર સ્નેહી મેહનાં, એ દેશી. ૩૬ સૂર્યોદ્યાન પૂર્વ દિશિ હું, સ્વર્ગોઘાન દક્ષિણ મન મોહે, ચઢવાન પશ્ચિમ દિશિ કહીઈ, લક્ષવત ઉત્તર દિશિ લહી ઈ. ૧ કુંડકપદી યક્ષ નીપા, ચિલૂક સજલ સંઘઘ પાયે; ભારત નામે કુંડ વિરાજે, અંદ્ર કુંડ ઈંદ્ર નિમિત બાજે. ૨ ચંદ્રસાર નિર્મલ જલ ભરીયા, રેગાપહારી ભુંઈ અવતરીયા; બીજા બે પિણિ કુંડ ઘણાઈ, કહતાં સંખ્યા નાવે કાંઈ ૩ સ પ્રભાવ એ દેવે કીધા, સંઘવી સામા કાજિ પ્રસિદ્ધ ગિરિ ગુણ કઈ પાર ન પામે, પાતિક જાયે એહને નામે. ૪ ભમે કિસુરે મુગ્ધ સંસારી, લક્ષ તીરથ કરે અવિચારી; તીર્થ શત્રુંજય એક વાર, કાં ઈત ફરસે પુન્ય પ્રવાર. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy