________________
૮૨
શ્રીમાને નિહર્ષમણીત. તેતલા સંદને સુંદર એ, રાજ્યતણા સુખ સાજા એ, ભોગવીયા મહારાજા એ, વાજા એ વાજે કરી રતિના વરૂએ. ૧૩ રાજ્ય દેઈ નિજ સુત ભણી, શ્રીપાલ નામે મહા ગુણી નૃપમણિરાજ્ય ચારિસેં વછરા એ, મનમે રાગ વિચાર્યોએ; સંયમ સુચિત ધાએ, વાર્યોએ મને સુખથી તિણિ અવસરાએ ૧૪ સિધું દેશ જલ દુર્ગનું, દીધું વનપાલને ઈસું; નૃપ જિસે દેવપાલ સુતને કી એ, ઈમ શત્રુજ્ય ગિરિવરે; યાત્રા કીધી નરવરે, મનથી નર ભવનો લાહે લી એ. ૧૫ વ્રત લીધે મન રગેરે; ઉલટ આ અંગેરે સંગે એ; શ્રી કીર્તિ મુનિ મહાવ્રતીએ, આચુક્ષ શિવ પામીએ, પ્રણમું હસિરનામી એ, સામી એ યાદવવંશતણે પતિએ. ૧૬ અહો સુરપતિરિપુ મલ્લ રાજા, જેહના સુકૃત ગુણકા કાજ સવાજા; ધન્યરે વ્રત પાસે રહ્યા છે, મુકિત ત્રીજે ભવ પામશે; સુરપતિ સિર નામ, દામસે કમઅરી ત્રિભુવન જ એ. ૧૭ શત્રુજ્ય ગિરિ શાસ્વતે, આદિમ તીરથ એ છતે, ભાખતે જ્ઞાની પર હેત હીએ, સૂર્યોદ્યાન સુહામણે, જીની પ્રતિમા મહિમા ઘણો વલીભણે સૂર્યાવર્ત મહા કુંડનેએ.૧૮ તાસ નીરને ગુણ બહુ, કુષ્ટાદિક નાસે સહ, “જગાહૂએહના ગુણ નિજ મુખ કહે એ ઢાલ થઈ પાંત્રીસમી; સુણતા સહુને મન ગમી, ચિત રમી ગુણ છનહર્ષ
ગુણ લહેએ. ૧૯ સર્વગાથા, ૮૧૭. ૧ જગતપ્રભુ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org