SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ શ્રીમાન્ જિનહર્ષપ્રણીત. ઉતર્યા, ધરતા પ્રીતિ પારરે; જોવતાં, ચાલ્યા સુપરવારે. ન. ૧૪ પુ'ડરગિરિથી ડુંગર સન્મુખ ચંદ્રચૂડ ખેચર પ્રતે, તાસ પ્રિયા ધરિ નેહૐ; પ્રાણ ધણી આપણા વિના, જાએ સગલા એહરે. ન. ૧૫. જગન્નાથ મુજ ચિત્તમે, તિન વસીય ખેવારે; સુરશિવ આદિક સુખ સહુ, તૃણુ જીમ માનુ તાસારે. ન. ૧૬ શ્રૃણુ ગિરિ માઠુ લગાવીયા, પ્રેમઈ મુજને પૂરીરે; ઢાલ ઉગણત્રીસ એ થઇ, કહી જીનર્ષ સન્ીરે ન. ૧૭ સર્વ ગાથા. ૬૭૦. દુહા. ઇંડાં રહી અમ્રાન્તિકા, પુંડરગિરિ ચિત્ર લાય; કરીયે જીનવર રાયની, સ્તુતિ અર્ચા શુભ ભાવ. પૂરી ઇચ્છા મનતણી, પૃષ્ઠ રિખભ જીણું; એસિ વિમાને ચાલિયા, ધરતા મન આણંદ દીઠા માર્ગ માર્ગ આવતાં, નંદન વન ઉપમાન; પૂર્વ દ્વિશે વિદ્યાધરી, અનુપમ સૂર્યૉંદ્યાન. તે દેખી નિજ કને, પ્રેમવતી કહે આમ; શત્રુંજયથી હૂકડો, નાથ જોઇ સુખ રામ. તેમાંહિ સાથે ભલે, કમલ વિરાજીત કુંડ; નિર્મલ જલ પીયૂષ સમ, સભા જાસ અખડ. ઢાલ-ટુ કે વિમેટોડા વિચેરેમે દીરા દાઇકા એદેશી. જીનપ્રાસાદ સોહામણારે, દડ કલશ ધજ સેહ; મુજ મન ર`ગ લાગા, ખેયર નારી કહે તાહ. મુ. Jain Education International For Private & Personal Use Only ર ૫ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy