SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીશત્રુજ્યીથરાસ. ચેગીશ્વર મુજ્જાસન બેઠા, તતખિણુ છાંડયા પ્રાણ સુહાવા; વિદ્યુત દ્યુતિ સરિષ આવસે. થયા ઉઘાત પ્રમાણ, સુહાવા. કુ. ૧૩ તે ચેગી સુરલાકે પાહતા, ઉભા કુમર સુજાણુ સુહાવા, સાધન કૃષિ ચેગી ન દેખે, દેખે વનના ટાણુ સુહાવા. કુ. ૧૨ અહેા સામ્રાજ્ય યાગીના દેખા,એ શ્રિય જીવિતમાન સુહાવા; મુક્તિ લહી કાયા મુકીને, ચિંતે સુત રાજન સુહાવા. કુ. ૧૩ ચેોગથી મુકિત સ`ગમ લહે, યાગથી પાપવિધ્વંસ સુહાવા, યોગથી સિદ્ધિ સહુ પામીજે, ઋણપરિ કરે પ્રસ’સ. સુ. કુ. ૧૪ એહુવા ચિતવિ વનમે' ભમતાં, દીઠા કુંડ મહંત; સુ. તે કુડમાંહિ ખકસ્થલ વત્ત, જે કરે પ્રાણી અંત. સુ. કુ. ૧૫ સ્નાન કરણ જલ પીવા ચાલ્યા, વાણિ થઇતિણિ વાર; સુ. માં માં ધીર ધુર્ધર જાયે, એ 'ડ િિનેવાર. સુ. કુ. ૧૬ તે વકતા નૃપસુત નવ દેખઈ, ગયા કુડ તટ તતકાલ; સુ. બીજીવાર વલી તિણિ વાયેર્યાં, મને ચિ'તે મહીપાલ. સુ. કુ. ૧૭ માણસ કાઈ નહી ઈણ વનમે, વારેં કુણુ મુઝ એહ; સુ. દસમી હાલ કુમરના મનમે', થયા જીન હરષ સંદેહ સુ કુ ૧૮ સર્વ ગાથા, ૨૨૮. દૂહા. કૌતુક જોવે જેતલે', 'શાષા મૃગ તિણિ વાર; આવઈ આલિ કુમરને, વચન કહે હિતકાર. ૧-વાંદરા. Jain Education International ૨૩ For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy