SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રીમન જિનહષઁપ્રણીત. પદ્માસન પૂરી તિહાં એઠે, ચાંગી દેખિ મહ ત સુહાવા. કુ. ભંમત હું સ`સારીની પિર, ભવ અરણ્ય મારિ સુહાવા. આવ્યા તે જોગીને જોવુ, અચિરજ મનમહિ ધરિસુહાવા. કુ. ૩ નિકટ જઇ ક્ષિતિ મસ્તક શ્થાપી, મહીપાલ કુમર સુહાવા; ચેાગીશ્વરને ચરણે નમીયા, અચિરજ મનમાંહિ ધારિ સુહાવા. કુ. અહિંસાદિક પચ મહાવ્રત, ધરતા ચિત્ત સમાધિ સુહાવા; આસન ખ। સ્વાસ રૂંધીને, ધ્યાન ધરે નહી આધિ સુહાવા. કુ. અરિહ'તને ધ્યાવે મન ભાવે, જોગી દેખી તાસ સુહાવા;. તતખિણ મુકયે ધ્યાન દયા નિધિ, આલ્યે મધુરી ભાસ સુહાવા. કુ. વચ્છ ! સુખ સાતા છે તુજને ભલિ આવ્યે તૂ' આજી સુહાવા; દેહ નિરા ખાધા છે તાહેરઈ સલ થાઉ તુજ કાજ સુહાવા. કુ. ૭ વિસ્મય ધરજે મતિ મન માંહું', ર્યાં તુજ નઈ કાઈ જાણી સુ; સધિ વિદ્યા દેવાન” કાજે, ઉત્તમ પાત્ર સુજાણુ. સુ. કુ. યેગી કુમરને ભૂખ્યા જાણી, દિવ્ય શક્તિ તતકાલિ; સરસ રસવતી પ્રીતિ ધરીને,જીમાડયા મહીપાલ સુહાવા. કુ. કુમર પ્રથમ લભોજન જાણી, ભાજન કીધા તામ સુહાવા; ચેોગી ષડિસિધ મહાવિદ્યા, દીધી પ્રેમ સુઠામ સુહાવા. કુ. ૧૦ ૧-૨૪ શિયું ચાવી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy