________________
જૈન બંધુઓએ ગુર્જરસાહિત્યમાં મહેળે ભાગ લીધે છે, અને તેમના જૂના ગ્રન્થા ટકી રહ્યા છે, તેને માટે તેમને ધન્યવાદ ઘટે છે. દિલગીરી એટલી છે કે તેમણે પેાતાના પ્રત્યેો પ્રકારામાં ગણવાના પ્રયત્ન સવેળા ન કર્યા, તેમ મીન્ન લેાકાએ તે તેવાની પણ કાળજી તુ રાખી. વૈદિક કામાએ તે તરફ અભાવ રાખ્યા તે ધર્મના કારણે તથા ભાષા ન સમજવાથી હવે ોઇએ.
૦ અ॰ કાંટાવાળ
વેરા અમરચંદજ શાજ
ભાવનગર ઘર દેરાસરજી જ્ઞાન ભંડાર તરફથી સપ્રેમ લેટ
ગુજરાતી જેતસાહિત્ય ઘણું છે તે પ્રકટ થયે ગુજરાતી ભાષા ઉપર ધણું અજવાળુ પડશે એમાં રાક નથી. જૈન ગ્રન્થા ટીકાસહુ બહાર પડવાથી ગુજરાતી સાહિત્યને ઘોો લાભ થવાનો સંભવ છે.
રા૦ ૦ કાંટાવાળા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org