SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ स्मरणपत्र. 0 - - - સ્વર્ગસ્થ ભગુભાઈ ફતેહચંદ કારભારીના વખતેવખતના કથન અને આગ્રહથીજ, ગુજરાતી રાસાઓની આવી સીરીઝ છપાવવા લક્ષ દેરાયું. મહંમ, અકાળ મરણથી એક કરતાં વધુ મક્તિક જોઈ શક્યા નથી. પણ તેઓના કથનનાજ આ ફળ હેવાથી, તેમજ અમારા આ કાર્યને નિઃસ્વાર્થ સપૂર્ણ મદદ કરતા હોવાથી તેના સ્મરણાર્થે આ ત્રીજા મક્તિક સાથે તેઓનું નામ જોડવામાં આનન્દ માનું છું. જીવણચંદ સાકરચંદ જવેરી, સંપાદક અને સંગ્રહકર્તા. દેવદીવાળી ૧૯૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy