SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તની વિસ્મયતા, (૪૫) હરિબળ સયળ ચરિત્ર નારીતણા રે, દેખી અચરિજ હોય; આવી કહે નારી તુમ સારિ રે, બળ બુધિવતન કેય. રા. ૧૨ રાયભણે અનુચિત કરિવું કર્યુંરે, ઉચિત તમે એ કાજ; મૂરખ ગર્દભ થાએ નહીંરે, મુખ ભાંજ્યા વિણ લાજ. રા. ૧૩ એહ કુમારગ પડિયે રાજવીરે, એહ કુમંત્રી શીખ; ધરત વાળે તિમ રાજા વગેરે, પાંચ એહ સારીખ. ૨. ૧૪ વલ્લી નરિદ ચિત્ત, વખાણું પાણિયં ચ મહિલાઓ તત્વ ય વતિ સયા, જW ય ધુહિ નિજાનંતિ.” ૧ જીવંતે પાપી મૂકે નહીં, દુષ્ટ અમારે કેડ; મૂળ થકી એહને ઉમૂળરે, નાખું દુષ્ટ ઉખેડ. રા. ૧૫ વૈરી વ્યાધિ ઊગતાં દિયેરે, પછે ન આવે પાર; કહે જિન ઢાળ પચીશમીરે, ઈબી પરે કિયા વિચાર. રા. ૧૬ (દુહા.) હરિગળ નારીશું કિયે, બેસી કરી વિચાર, શીખામણ છું દુષ્ટને, તે એ જાણે સાર. સમ તતખિણ દેવતા, કહે હરિબળ તિણવાર, દિવ્ય સ્વરૂપ કરી માહરા, દિવ્ય વસ્ત્ર શિણગાર. રૂપ કિયે સુર તેહવે, વળી એક નર વિકરાળ કુદ્ર (કૂટ)રૂપ યમ સારિખ, સાથે લઈ તતકાળ. પ્રાતસમય હરિબળ ગયે, રાયતણે દરબાર; રાયચરણ પ્રણમી કરી, સહુને કિયે જુહાર. હરિબળ દેખી હરખયા, સહુ લેક તિવાર; રાજા વિસ્મય પામિયે, દેખી સુરઆકાર. ૧ પ્રણામ. ૨ દેવતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy