SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૨). હરિબળમચછી રાસ, ભદ્ર! અહનિશિ ભગવે, વારૂ ભેગ-વિલાસ, તન ધન વન પામીને, સફળ કીજે એહ; વળી વળી લહે કિહાં, એ યવન એ દેહ. (ઢાળ ૨૪ મી-શી પરદેશી યાર મારી અંખિયાં લગી.) વસંતસિરિ કહે પ્રભુ અવધાર, મુખથી બેલે બાલ વિચાર મહારાજાજી મેરી અરજ સુણે, તમે મહિપતિ મેટા શિરદાર, સહુ પૃથ્વીના તમે આધાર, મહારાજા. તુમને જુગતી નહીં એ વાત, સકળ પ્રજાના છે તમે તાત, મ. તુમ સરિખા બેલે ઈમ બોલ, તે બીજાને કહે મેલ. મ. ૨ પરનારીની મકર આશ, જેથી થાએ કુળને નાશ; મ. પરનારીને માટે પાપ, લહિયે ભવભવને સંતાપ. મ. ૩ પરનારી છે વિષની વેલી, દુર્ગતિના ફળની છે રેલી, મ. જેહ કરે પરનારી સંગ, તેહનું મુખ દીસે બદરંગ. મ. ૪ પરનારી છે અનરથ મૂળ, વૈર વિરોધ વધે પ્રતિકૂળ, મ. પરનારીથી હવે ઉદવેગ, લાગુ થાએ લેક અનેક. મ. ૫ સવણ સરિખા નૃપ મનમેટ, લંકા સરિખે જેહને કેટ; મ. નવગ્રહ કીધા જિણે દાસ, પરમારીથી લૉ વિનાસ. મ. ૬ કરતા સબળી મેડા મેડ, સે ભાઈની સરિખી જેડ; મ. કીચક ચાં કુંભી સીમ, અવર નવાણુ બાળ્યા ભીમ. મ. ૭ પરનારીશું જે અનુકુળ, તેહને શિર સહુ નાંખે ધૂળ મ; પગપગ માથાઢાંકણું હોય, પરનારીના અવગુણ જોય. મ. ૮ પિતાની અમદા સ્વાધીન, તે મૂકી પરનારિમાં લીન; મ. કાગતણી તે આવે જેડ, કુંભ વિટાળે સરવર છેડ. મ. ૯ પરનારીશું રાતા જેહ, ધાપી ધાન ન ખાએ તેહ; મ. જૂરી ઝરી પિંજર હય, સૂકે કડબતણીપરે સેય. મ. ૧૦ ૧ ધરાઈને અનાજ ન ખાય. ૨ જવારની કડબ-ઘાસ. કરતા સીબી સીટર શિર વગણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy