SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ પુન્યપ્રતાપ. (૩૯૭) કામિનિ તિલક કુંકમતણેજી, હિતધરી હાથશું કીધ; મહેક્યા શીશ ચેખા ભલાજી,થાઓ તુમ કારજ સિદ્ધ. વય. ૨ ચતુર શુભ શકુન લેઈ ચાલિયે, દક્ષિણ દિશિ ભણી જાય, નિરખતે ખ્યાલ નયણે ઘણુજી, મૂક્ત નયર વન ગામ. વાય. ૩ કેટલેક દિવસે ગયેજી, હરિબળ જલધિને તીર; વેગળો તેહને કંઈ નથી, જે છે સાહસ ધીર. વય. ૪ ભીમ ભયંકર ચિહું દિશેજી, ઉછળે લેલ કર્લોલ; ગાજતે નીર ગયણે ચડે છે, જેણે કરશે જગળ. વય. ૫ એહ ઉદધિ દેખી કરી, અતિ ઘણો લહે ઉગ; દેખતાં નયણે ફાટે હિ ; ઉતરાયે કિમ વેગ ! વય. ૬ ચિંતવે નારિ નિધિ, ૧વિધિવશ આવિ એથ; ઉદધિ આડે પડયે આવીનેજી, હિવે મુજ લંકપુર કેથ. વય. ૭ પસ તે સહી જલધિમાંજી, પાછલ જાણે તિમ થાય; અંગીકૃત કામ કરતાં થકાંજી, પ્રાણ નિજ જાય તે જાય. વ. ૮ ઈમ ચિતમાં નિરધારીનેજી, જેતલે હરિ દિયે ઝંપ; પૂર્વ વરદાયી સુર તેતલેજ, આવીને ભણે "અકંપ. વય. ૯ હરિબળ હું જલધિ-દેવતાજી, પુન્યથી હું થયે તુ; તું કહે વયણ તે હું કરૂંછ, ભદ્ર તુજ પુન્ય છે પુષ્ટ વય.૧૦ હરિબળ ચિતમાં ચિંતવેજી, સાંભળ સુરતણું વાક; સાનિધકારી થયે દેવતાજી, અહે અહો પુન્યવિપાક. વય. ૧૧ વિસર્વે મુજ ભણી દેવતાજી, નિધિપરે એહ હિતકાર; પ્રકટ થયે ઈહાં આવીને, એક જીવદયાફળ સાર. વય. ૧૨ ચિંતવી દેવ પ્રતે કહેજી, હરિબળવંત મતિમંત; “ચિંતિત કામ કરવા ભણુજી, લંક મુજ મૂક તુરંત. વય. ૧૩ ૧ ટેવને તાબે થતાં. ૨ દરિયો. ૩ સમુદ્ર. ૪ હાથ લીધેલું. ૫ સત્ય-અચળ. ૬ પ્રસન્ન–રાજી. ૭ જબરું-સબળ ૮ વચન. ધારેલું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy