SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ દેવલ દેવ જુવ જુહારરે, ૪ ચંદ્રજરે ચંદ્રપ્રભુસ્વામી ભરે, પૂછઓ અષ્ટ પ્રકારે. B ઢંઢી આવાળી અને પ્રતિમાંથી આગાથા ઉડાવી દીધી છે. પાનું ૧૦૫. ઢાલ ૨૪. ગાથા ૩૭. પાદ ૩નું કહ્યું. A દેવલરે દેવલમેં બઠા અરે, સીતામું શ્રીરામરે. B વનર્મરે વનમે બયઠે આછેરે, છ ) પાનું ૧૧૩. ઢાલ ૨૬. ગાથા ૨૧. પાદ ૧લું છું. A દેવની સેવા કારણેજી, આછો અવસર પામિ. ૪ B દેવવિશેષ સેવા કરે છે, , X વીંટીની અંદર રૂપને બદલે નામ લખીને નમસ્કાર કરવાનું - ઢીઆઓએ જણાવ્યું છે. અમે તેઓને પૂછીએ છિએ કે આ પણ એક પ્રકારની પ્રતિકૃતિ (મૂત્તિ') થઈ કે નહિ ? જે તેઓ એમ કહે કે “નામ લખીને વંદના કરતાં અને પરમાત્માને તાદશ કરીએ છિયે” તે પૂછીએ છિયે કે શું પ્રતિમા પૂજક પ્રતિમાને વન્દતા પૂજતા શું પરમાત્માના તાદશભાવને નથી વિચારતા ? चन्द्रप्रभं बहिश्चैत्ये, नत्वा तत्राप्यवास्थित. ४३ ॥ ६० _z “દેવની સેવા કારણેજી ” અથવા “દેવ વિશેષ સેવા કરે છે એ એની આન્સર મતલબ એકજ છે. કારણ કે “દેવ ' શબ્દનો અર્થ અહી રામલલમણાદિ, એવે છે. જેથી “રામલક્ષમણની સેવા કારણેજ’ એ અર્થ નીકળે છે, અને દેવ વિશેષાદિનો અર્થ “ઈભકરણ વિશેષ પ્રકારે રામાદિની સેવા કરે છે ઈત્યાદિ. આંહી દેવની' શબ્દનો અર્થ પ્રતિમા મૂર્તિ, એ કાંઈ થતો નથી. છતાં પણ સ્થાનકવાસીઓએ વખતે કાઈદેવની સેવા કારણેજીમાં દેવ મૂર્તિ, કે પ્રતિમાની સેવા કારણે એવું સમજી ન લે તેટલા માટે આ વાક્ય રેવીને દેવ વિશેષાદિ કર્યું છે. એ માટે શ્રીહેમાચાર્યો આ પ્રમાણે લખેલું છે. ગોકર્ણ સ્વામી, અને ઈભકરણ સેવક, એમ બંને દેવો છે. . ८ सोऽवोचद्विस्मितं रामं, स्वामी त्वमतिथिश्व मे; गोकर्णो नाम योह-मकार्ष त्वत्कृते पुरीम्. १४१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy