________________
૩૬૦
શ્રીકેશરાજમુનિકૃત. પર ઉપદેશી જગ ઘણે, આપ ન સમજે કોઈ; રામ મડે મેહી રહ્યા, તામ કહે સુર ઈ. ૧૩ ડુંગર બલતે દેખીયે, પગતલિ નવિ પેમંત; છિદ્ર પરાયા પિંખી, પિતે નવિ દેખત. ૧૪ એહ વચને પ્રતિ બૂઝીયે, પ્રભુજી આયે ઠામ; લક્ષમણ ભાઈજી સહી, મુ જાણિઓ રામ. ૧૫ તબ તે દેઈ દેવતા, આપણ દેખાય, પગ લાગ્યા પ્રભુજીતણે, સ્વર્ગો પહંતા જાય. ૧૬ સંસ્કાર કયા ભણી, રામ કી તિહિવાર; આપ વા ઊતાવલ, લેવા સંયમ ભાર. ૧૭ શત્રુઘને રાજની, પદવી આપે ઇશ; શત્રુજ્ઞ વાંછે નહી, સંયમ સાથે જગીશ. ૧૮ લવણ તણો અંગજ અ છે, અનંગદેવ ઉદાર;
રાજભાર તસ આપીયે, ઉચ્છવ કરી અપાર. ૧૯ હાલ, દશમીહાં મેરે પૂજજી, હાં મેરે ગુરૂજી-એ દેશી. ધન પ્રભુ રામજી, ધન પરિણામજી; પૃથિવીમાંહિ પ્રશંસળે; ધન તુજ માતજી ધન તુજ તાતજી, ધન તેરા કુલ–વંશબે.
ધન. ૧ મુનિસુવ્રતને તીરથ વરતે, સુવ્રતજી ગણધાર છે; અરદાસ બતાવિએ સદગુરૂ, ભવજલ તારણહાર બે.
ધન, ૨
-
૧. પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org