________________
૩૫૦
શ્રીકેશરાજમાનકૃત, ભગવી સુરપદ સાર, વિવિધ પ્રકારે જોયે; ભા. દશરથ ઘરાં અવતાર, એ પ્રભુ લખમણજી . ભા. ૭૦ સ્વાવસતી વનહી મઝાર, રાજસુતા અવિરૂદ્ધબે; ભા. તપ તે ઉગ્ર અપાર, કરતી ભાવ વિશુદબે. ભા. ૭૧ સ્વા. અંત્ય સમે આરાધ્ય, સંથારે સૂતી સતી; ભા. અજગર આય ગિલંત, આરતિમે ન પડી રતી. ભા. ૭૨ સ્વા. બીજે કપ વસાય, હુઈ વીશલ્યા એહ; ભા. લક્ષમણને સુખદાય, દિન દિન વધતે નેહળે. ભા. ૭૩ સ્વા. ગુણવતીને ભ્રાત, ગુણધર નામ ધરાયએ; ભા.
સંસરતે સંસાર, કંડલમંડિત થાય છે. ભા. ૭૪ સ્વા. શ્રાવકના ત્રતિ પાલ, પૂજી દેવ ત્રિકાલ; ભા. સીતા સહેદર એહ, ભામંડલ ભૂપાલશે. ભા. ૭૫ સ્વા. કાકદી પુરમાંહિ, વામદેવના પૂતળે; ભા. શ્યામાઉરે અવતાર, રાખણ ઘરના સૂતબે. ભા. ૭૬ સ્વા. સુનંદન જ્યસુનંદ, અન્ન હૂ સ્વકારણે ભા. પ્રતિલાજો મુનિ એક, માસ ખમણને પારણે. ભા. ૭૭ સ્વા. ઉત્તરકુરૂ ભવ લેઈ, સુધરમે સુર લેકબે; ભા. કાનંદી રાજાન, રતિવર્ધન આ લેકબે. ભા. ૭૮ સ્વા. સુદરશના માય, દઈ સુત નર ધારીયા; ભા. પ્રિયંકર પરિસિદ્ધ, શુભંકર સુખકારીયા. ભા. ૭૯ સ્વા. રાજ કરી વ્રત પાલિ, દેવ હવા ઐયવેકબે; ભા. થવણાંકુશ એ દેઈ, સીતા સુત સુવિવેકબે. ભા. ૮૦ વા.
૧. જરીપણ. ૨. ફરતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org