________________
શ્રીરામયશેરસાયન-રાસ. ૩૪૩ સદગુરૂપે સંયમ લીયે, ધન ધન સીતા નારિ. ૯ એમ કહી પરિવારમું, જયભૂષણ ગુરૂ સંગ; આવી પય પ્રણમી કરી, દેશ સુણે સુચંગ. ૧૦ દેશન અંતે પૂછીયે, હું છું ભવ્ય અભવ્ય; તુહમેં નહી અભવ્યતા, ભદ્ર! અ છે તુહુ ભવ્ય. ૧૧ ઈંહિહિ ભવે શિવ ગતિ પામિસ્ય, પામી કેવલ ગ્યાન; જન્મ જરા ભય ટાલિયે, તુમ્હ છે પુરૂષ પ્રધાન. ૧૨ સંજમ વિણ શિવ ગતિ નહી, તે તે મેં ન લેવાય; લખમણ સાથે મેહનિ, મેં કિGહી ન જાય. ૧૩ ઋષિ ભાખે ચિંતા નહી, ભેગવી પદ બલદેવ; આપેડી પ્રતિ બૂઝયે, જિનમતિને એ ભવ. ૧૪ વિભીષણ ભાખે ભલે, સીતા રાવણ લીધ; કિકમેં લખમણે હણે રાવણ પિણ પરસધ. ૧૫ ભામંડલ સુગ્રીવ છું, લવણાંકુશ એ દેય; કિસે કર્મ કરી ઊપના, પ્રભુ ભક્તા સહુ કેય. ૧૬
ઢાલ, પમી. મેંડાજાનીબે–એ દેશી. સ્વામી બે ભાષે સયલ વિચાર, દક્ષિણ ભારતે આ છે ભલા કે સ્વામીબે, ક્ષેમપુરે નયદત્ત, વણિક વસે ગુણ આગલા, ભાષે સ્વામી. સ્વા. ૧ સુનંદાઉ દેય, નંદન ધુર ધનદત્તબે, સ્વા. વસુદત્ત વિશેષ, યાજ્ઞવલ્કય તસુ મિતબે. ભા. ૨ સ્વા. • ૧. પગ. ૨. પદવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org