SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ શ્રીકેશરાજમુનિકૃત, વંશ કહા એ કુમરાં, જેમ વધે ચિત્ત ચાવેા. સી, ૩૫ નારદ ભાગે નયણુ છે, તે તે દેખે પભાના; એ ધાંને પૂછિવા, કિસે છે રવિ છાના. સી. ૩૬ આદિ હૂવા આદીશરૂ, આદિનાથ જગદીશે; ભરત હવે જીત તેહને, તે પણુ ર ચક્રીશા. સી. ૩૭ પુરૂષ પનેાતા હાવતાં, ઇણુિઠ્ઠી વંશ વિખ્યાતા; પૂરી અયોધ્યા પ્રગટા, રામ મુલખમણ ભ્રાતા. સી. ૩૮ ગર્ભવિષે જન્મ એ હ્તાં, લેગ વચનને ત્રાસે; પાંમી રામ દેવાડીયે, સીતાને વનવાસ. સી. ૩૯ રામચંદના નંદ છે, સીતા ઉરે ઉપના; શ એખાકુ મ’ડગા, મેટા પુરૂષ રતના, સી. ૪૦ અકુશ કહે ઋષિરાયજી, ભલે ન કીધે એ હેા; કારણુ વિષ્ણુ અમલાભણી, યૂ. દેવાયે છેડા. સી, ૪૧ લવણ કહે ઋષિ સા પુરી, કહેા છે કેતી મૂરિ; સાઢ અને શત જોજનાં, દીસે એહુ હરિ. સી. ૪૨ વાજ'ઘ કહે કુમરા, અમ ચાલે નિજ થાન રામ લખમણ દેખાડયું, શૂરપણે મનમાને' સી. ૪૩ માની વાત વિશેષથી, વજઘની ભાખી; કનકમાલા પરિણાવીયા, અકુશ રવિ શશી સાખી. સી. ૪૪ યુચાવનમી ઢાલમે, શૂરતા તે શું; કેશરાજજી તે હવે, ને પૂરવ પુન્ય અા. સી. ૪૫ ૫-સૂર્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy