________________
શ્રીરામ શરસાયન-રાસ. ૩૧૧ અવર ગયાં આવે નહિ નહિ અવરને કાજ, ત્રિયાહિત તે દેડીયે નહી ઈણ વાતાં લાજ. સુ. ૨૬ બયસી વિમાને તામ પંચભૂપતિ સાથે લીધે, બેચરને પરિવાર ચા નવિ આલસ કીધે; સિંહ નિનાદ અરણ્યમે આય ગયા તતકાલ, આતુરતા મિલવાતણું હે જે જે જગની ઢાલ. સુ. ૨૭ ઉભા આવી તિહારે જિહાં મૂકી છે સીતા, નયણે નાવી નારિ ઠામ તે દીઠા રીતા; જલ થલ તરૂગિરિ સંધીયા સુધ ન લાધી કેય, કર કટકીને લીયે હે પંચાંસું પ્રભુ સેય. સુ. ૨૮ કેરે વિલૂરી વાઘ વેગ કરિ સિંઘે ખાધી, કેરે ગિલી અજગરે મુંઈ ભાડે લાધી; લેઈ ગયે પરદ્વીપમેં આપા અલગી વાત, આંસુ ઢાલી બાહુ હે રાઘવજી વિલલાત. સુ. ૨૯ સુફિર આયે પુરમાંહિ સાંમિ અતિ ધરતે સગે, મહારે ઘર ઘાલીયે અહે પુરવાસી લે; કિસું કરૂં તુમ્હ સાથછ રસ ઘણી આવતી, અબ દેનું કોઈ ગમું હે ગઈ તે નવિ પાર્વતિ. સુ. ૩૦ પ્રેતકાંમ શ્રીરામ નામ સીતાને કરિઓ, શૂન્યરૂપ સહુ દેખિ હી આવે અતિ ભરિએ હીયે તે દિછી હીયે તે આગે ઊભી આય, વચને તે પિણ શ્રીરામને હો સીતાહીરે સુહાય. સુ. ૩૧
પ-સેનાપતિ. ૧. યમનું કામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org