________________
૩૦૦
શ્રીકેશરાજમુનિકૃત. સાયરને તે બિંદુ, રામે કોરે એહ. સી. ૨૬ કોઈક ગુણ તે ચિત ધરી, લેતા મુજને રાખિ; રાક્ષસ રાક્ષસણી કન્હ, પૂછી લેતા સાખિ. સી. ૨૨ લંપટ જે નર લાલચી, તેહતણું સુણ વાત, મન ચાર્યો તુહ મુજ ભણે, હે લક્ષ્મણજીના ભ્રાત. સી. ૨૩ આપુણપે અંગી, કેમ કરીને દૂર શંકર ન્યૂ વિષ આદર્યો, રાખ્યાં રહે છે હજૂર. સી. ૨૪ વડવાનલ સાયરતણે, બાલે જલ નિત ઊ6િ; સાયર ઉલ્હાવે નહીં, રાખિ રહ્યા તસ પૂઠી. સી. ૨૫ જે પ્રભુને સંદેહ, કારે ન લીધે સાચ; સાચ વડે સંસારમે, સાચતણું વડી વાચ. સી. ૨૬ ભગવટું કૃત આપણે, વનહિમાંહિ અવસત; પ્રભુ એ કારિજ કિમ કરે, જેથી લોક હસંત. સી. ૨૭ રાજા રાવ્યાતિ ભલા, “વિરચ્યાના એ કાજ; યતઃ- ત્રિયા ચરિત્ર અનેક તાસ કોઈ પાર ન પાવે,
વીહ કે ઉંદર દેખ વાઘ ચઢી આ પરમાવે; વિચકે મિનકી દેખ સાપ દે સવે સિરાણે, ફૂડ કપટ કરે આપ દેસ લઈ દેત વિરાણે, સુર નર સહુ હારી ગયા ઇસા ચરિત્ર અબલા કરે,
કવિ કુશલ કહેઅબલા નહીં સબલ કામ કામની કરે. ૧ સવ – નારી તે કહિત પાય તેરે ઘર ભલાં આઈખ વાવે,
કમાઈ ફેર ન વાવું જૂનાવણી ખાવાશેકી.
પીસર્ણકી વિકી ચિંતા નહીં સાહિ ૩. પિતાના કરેલા. ૪. વસતાં-વનમાં રહીને. ૫. ખીજાયાઠયારૂ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org