________________
२७
આ પ્રમાણે બીજે પણ ઘણે ઠેકાણે ફેરવ્યું છે પણ હું તમામ તપાસી શકયો નથી. ચેકસ જાણીતા અધિકારજ તપાસી જોયા છે.
આ કારણને લઈને તમે છપાવેલ છે તે રાસ બહુ ઉપયોગી થઈ પડશે અને () કેવું ગેરકૃત્ય કરે છે તે પ્રસિદ્ધિમાં આવશે. સૂના પાઠ પણ પ્રતિમાને અધિકારવાળા તે લોકેએ ફેરવ્યા (કહેવાય) છે આ હકીકત તેની ચોકસ સાક્ષી પૂરે છે.
x
x
સં. ૧૯૭૦ના ફાગણ વદી ૧૩ મે
લી. કુંવરજી આણંદજીના * * આ ઉપરથી મારા શિરપર તે દેષ રહેવા ન પામે તેટલા સારૂ તે બન્ને પ્રતે મંગાવી આ અમારી પ્રત સાથે સરખામણી કરવી શરૂ કરી, તે સ્થાનકપત્થીઓએ ફેરવેલા પાઠ આ મુજબ જણાયા. જિન પ્રતિમાને નહિ માનવાવાળા ઢંઢકમતી ( સ્થાનક–ઉપાશ્રયને જ માનવાવાળા ) સંવત્ ૧૭૦૯ માં થયા છે, અને જે કે પ્રથમ લકાઓ હતા છતાં તેઓમાં પ્રતિમા માન્યતા પ છળથી દાખલ થઈ અને કેવળ આ લેકેજ વિશેષે મૂત્યુ સ્થાપકે રહ્યા, તે વખતથી તેઓને પન્થ ચાલવા લાગે છે. આ લેકેનું કેટલીક બાબતમાં વર્તન એવા પ્રકારનું છે કે જે માટે અહીં ઉલ્લેખ કરતાં મને શરમ આવે છે. હાલના જમાનાને અનુસરી તેવી વાત બહાર આણવામાં ફાયદો જણાતું નથી, કારણ કે હાલના સમયમાં લેકે એકત્ર થવા વાતે કરે, અને અમારા તરફથી તેઓના પર આક્ષેપ થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org