________________
શ્રીરામયશેરાયન-રાસ. ૨ જિહેં જાયે તિહાં સાંભલે, એહી કથા અવદાત. ૧ રાવણે સીતા લેઈ ગયે, કહે કિશું કાજે ભાઈ ભગ નિમિત્તે ભામની, અવર કાજ યે થાઈ. ૨ તિણ તેહને વિષ્ણુ ભગવ્યાં, કિમ છેડે નિરીક એહ ખબર નિચે સહી, અવર નહીં હમ ઠીક. ૩ રલીયાયત એહથી થયે, તે નહીં સમજે તેહ, ભાઈ પિણ વૈરી થયે, પિણ નહીં છોડી એહ. ૪ રાવણ લક્ષમી ભેગવી, માટે એહને ભાગ; ઘર આયાં રઘુનાથને, નિત નિત નવલે રાગ. ૫ હાલ:–અરણિક મુનિવર ચાલ્યા ગેચરી-એ દેશી.
સમણ દુનીયાં દેખી નહિ શકે, સજજન સે ભાગ; કેઈલ મધુ માસે મધુરી લવે ચુંચા મારે કાગ. દુ. ૧ પરની નિંદા કરવા પાપણું, જીવ વહે તરવાર; ભલી પેલીની કરિતા દેહિલી, દેખ્યા બહુ નરનાર. ૬. ૨ સધન પાડેસે જે નિર્ધન વસે, પર સુખે દુઃખીયેરે થાય; ગીત ગાવતી આવે ગેરડી, ગેલાંમાંહિ છેડેરે ગાય. ૬. ૩ આપણે પુત્ર મ રેવા લગી, પુત્રવતી તિહાં આય; કવિતઃ– કહા નીચકા સંગ કહા કેડુક કી,
કહા ચીડીકી લાત કહા ગાડરેકે ધીણો, કહા મુરખ માને કહા નિર્દનો તૂટે, કહા કિરપણુકે દાન કહા ફાગુણકે વૃદ્ધ, કહે ગંગ ગુણવંત સુણે ફૂટી નાવન સેવીયે,
ગુણ અવગુણ જાણે નહીં તે કુટણપ્ટેમસેવીયે. ૧ ૨. સારી- ખી. ૩. નિર્ભય. ૪, વસંત ઋતુમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org