________________
શ્રીરામયશરસાયન-રાસ.
૨૮૯
વરસે થા જિમ ભાદ, સીતા ઉછેરાય લ. ૨૫ આજ હુઈ અલખામણી, સુણ ગાના બોલ; મતિરે વરસો ભાઈજી, સીતા છે નિમોલ. લ. ૨૬ ખિણ રૂસે તૈસે ખિણે, ભેદ ન કેઈ લહાય,
બાહિજ દષ્ટિ ભાખીયા, લેગ નહી સમજાય. લ. ૨૭ રામ કહે એ સાચ છે, પર ઘર ભંજણ લેગ; આણિ મિલીયે એ એહવો, દેવતણે સંજોગ; લ. ૨૮ જબ લગે વયણ ન નિરખીયે, કહી ન કહાણ કેય; કહી કહી ઘાઘલિ પડે, અધિક અસાતા હોય. લ. ૨૯ સજનસો કોપે નહીં, કદી ન ભજે વિકાર, સજનને ગુણ એવડે, વાલ્યો વેલે તિવાર. લ. ૩૦ સાયર સાયરતા ભજે, નહીં હવે ગામ તલાવ; સાયર સરને આંતરો, ઈમ ભાખે જિનરાવ. લ. ૩૧ એક નર એક જ ઘરાં, એકજ પુરી પ્રસિદ્ધ દૂર કયાં સહુ જગતમેં, અપજસ પડિહો દીધ. લ. ૩ર નારિ જે સીતા તુજ છાંહડી, સુખ દુઃખ લાગી લાર; છેડાવી છૂટે નહીં, કીધાં કેડિ પ્રકાર. લ. ૩૩ કહે વિભીષણ રાયજી, સીતાની છું શાખ; રાજા રાવણું આગલે, રહી આપણ રાખ. લ. ૩૪ ઉપદ્રવ કીધા આકરા, કરીડ કરાવી એક દિલાસા જઈ મેં કરી, પ્રભુ તુહ દીધું છે. લ. ૩૫ જબ આવી મદદરી, તબ કીધી અતિ ભાંડ;
લાવી દૂતી કહી, મંહડે પાડી ખાંડ. લ. ૬ રાવણ સાથે લડી ઘણું, કાંણુ સકલકી ચારિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org