________________
શ્રીરામ શરસાયન-રાસ.
બલકીયા જગમેં જિ કે, કોઈ ન રાખી ખેતી હે; ૨.
એ જિન વચને જાણી, ભાવી હવે અતિ . ૨. સે. ૩૬ વિજય સૂર્દેવજી, પિંગલને મધમાન હ; ૨. કાલક્ષેપ કાશ્યપ કહો, શૂર સુધર અભિધાન. હે. ૨. સે. એ સાતે અધિકારિયા, મેટિમ મેર સમાન હે; ૨. ખબરદાર કરી થાણીયા, પુરૂષ મહા પરધાન હે. ૨. સે. રાઘવ પાસે આવીયા, ઉભા કરિ પ્રણામ હે; ૨. થરહર લાગા પૂજવા, ન સહાયે પ્રભુ ધામ છે. ૨. સ. ૩૯ રામ કહે જો ભાઈ, કાં તુમ્હ આરતિવંત હે; ૨. કાં કાપે તરૂપાન , ભાખે વિજય મહંત હે. ૨. પ્રભુજી સુણ એક વીતી પિણ સા નવિકહિવાય છે. ૨. સાંભળતાં અસુહામણું, પ્રભુજીને દુઃખદાય હે. ૨. અણકહીયાં લાગે સહી, સ્વામી દ્રહને પાપ હે; ૨. દુ તીડીમે પડીયા અછાં, ગ્રી છછુંદરી સાપ છે. ૨. સે. ૪૨ રામ કહે મેં ભાઈયાં, જીવતણે તે દાન હે; ૨. તુમ્હને મેં દીધું સહી, ભાખે પ્રભુ લહી મન હે. ૨. સો. ૪૩ દેવસુણો દેવતણે, અતિએ અપવાદ પ્રસીધ હે ૨. જણ જણને મુખે આકર, કાન ન જાવે દીધ હો. ૨. સુસવાદે ફલ દેખિને, કહે કુણે નહીં ખાય છે; ૨. ફૂલ સુગધ દેખિને, સંધ્યાં વિણ ન રહાય હે, ૨. સ. ૪૫ લેખણને લિખી દેખીયે, ઘટિકા જેમ ઘસાય છે; ૨. ન રહે ત્રિય વિષ્ણુ ભગવ્યાં,નર એતો નિરતે ન્યાય.૨. સે. ૪૯ માંસાહારી માનવી, ન તજે પાયે માંસ હે; ૨. લંપટ નારી પાંમકે ન તજે સાવત તાસ હે. ૨. સ. ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org