SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કીડાની વાત લખી છે તે આપણું છપાયેલ રામરાસમાં ક્રીડા તે પ્રમાણેજ રાખેલું છે કે ફેરફાર કર્યો છે? * * ૨ પાને ૫૭ ઢાલ ૧૯માં અઠ્ઠાઈ ઓચ્છવને બદલે મંગળકળશની વાત લખેલી છે. ૩ પાને ૭૧ ઢાળ ૨૪ માં મુનિસુવ્રતસ્વામીની મૂર્તિને બદલે અરિહંત તે પ્રમાણે લખ્યું છે. ૪ પાને ૧૫૩ માં શાન્તિનાથ સ્વામીના મંદિરને બદલે પિષધશાળા લખી છે. ૫ સાત સાધુઓની મૂર્તિ સ્થાપેલી તેનું વર્ણનબિલકુલ ઉડાવી દીધું છે. આ મુખ્ય મુખ્ય બીના છે પરંતુ આ પ્રમાણે ઘણી જગ્યાએ હશે જેથી પ્રસ્તાવનામાં પણ જણાવવું જોઈએ જે હેમચંદ્રાચાર્યના બનાવેલ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષને અનુસરીને આ રામરાસ છપાવ્યો છે તો ઉપર બતાવેલ પાઠમાં ફેરફાર શા માટે કીધો વિગેરે વિગેરે. આપણે છપાયેલા રાસમાં પણ તપાસશે જે ઉપર લખેલ જગ્યાઓમાં કંઇ ફેરફાર કરેલો છે કે કેમ. * * * મારાથી કંઈ ફેરફાર લખાયો હોય તે ત્રિષષ્ટિશલાકા પુરૂષ તપાસવાથી સ્પષ્ટ જણાશે. ૪ ૪ જીવણચંદ સાકરચંદ * શ્રી મુંબઈ.* ૪ પત્ર પહોંઓ, તે સાથે રામરાસના છાપેલ ફારમેને સંગ્રહ પહે, આપે છપાવેલ રાસની પ્રત અસલ પ્રમાણે બરાબર મળેલી લાગે છે. તેની અંદર પ્રતિમાપૂજાદિકને લગતા અધિકાર કાયમ છે. • મુંબાઈ લખ્યું છે પણ પૂનાના બદલે મુંબાઈ લખાયું છે. પત્ર પૂના મળ્યો હતો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy