________________
૨૪૦
શ્રીકેશરાજમુનિવૃત. સવઈ-*
પરકી ત્રિયા આણિ ઘરે સુણ રાજન, માન કરી દલ સબલ સજે, વીર ભિડે નરરાજ લ; નીસાન ધરે વિઘયા ઘન ફરે, રામકી તેગ વિશેષ ભઈ અબ, હારિક હાંસલ દેહલોરે, ધિગહ ધિગહૈ નરનાથ નિશાચર;
ટેક ગ્રહી ફિર ટેક હું છોરે. કવિતા -
અકજ મિત્ર જે મૂઢ, અકજ સુત વિનય વિદ; અકજ અગ વિણું નયને, અકજ મુંહતો મતિ હીણો, અકજ મુનીસર અપઠ અક્રજ નિસનેહી નારી; ટેક વિના નર અકજ, અકજ ગુણગોઠ ગમારી, અકજ દાસ ઉદ્યમ વિના અકજ કુલચ્છ ભૂપના; કવિ (ગ) ગંગ કહેહે રાયર, અકજ કિહોને ઉપના. રાક્ષસ બલવંતા જોર વહેતા, મુંહગર્જતાં તિહાં આવે; વાત્ર વજેતા પાસે દંતા, કેઈ હસતા વિન ભાવે, મુદગર ઉછલંતા હાક કરતા, હાઈ ભય બંતા કઈ ગાવે; માને મયમરા હોય કરતત્તા, મોડે ગત્તા ધુજાવે. ૨ સિંદૂર સુંડાલા હાથી કાલા. ચટ ચાલા ઝુઝાલા; બગર પરિમાલા વડા હવાલા, રણે રસાલા મછરાલા, ક્રોધે કરિ કાલા લંકાવાલા, દાન વચલા રખવાલા; ૩ આપસમેં દોડે હાડા હેડે મુંછ મરડે વલ ઘાલે, કસણાકું તેડે ખડા સજોડે, લંબે ઘડે [સબ ચાલે; વાનરડા થડે ઘાલી ખેડે, લ્યાવણ લડે ભર છાલે, ભૂચર ભક ડે સીત બહેડે, એને તેડે કુણુ પાલે. ૪ રાવણું તે દેખી માન વિશેષી વધતી શેખી ચઢી આવે; રણભૂમિ ધસેસી લાતાં દેસી, કંપે સેસિવર પાયો, જરાક્ષસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org