________________
૨૩૬
શ્રીકેશરાજમુનિવૃત. એ અહંકાર છેડ્યાંથક, જાશેજી દૂર જ જાલ. લે. ૪ જે ન તજે અભિમાનતા, તે તુહે જાણેજી સ્વામિ, સં. મુજની એહીજ વીનતી, કીજે જસને કામી. લં. ૫
इति राणी मंदोदरीनी ढाल संपूर्ण. દેવી મંદોદરી અંગદ–તણે સુણીને “ઉદંત; કરત@હંકાર અધિક, આરે ઘરહી તુરંત. રા. ૩૧
સ્નાન ભેજન કરી રાવણ, આવહી ઉદ્યાન, સતી સાથે બોલી તન, મન સારે અનુમાન. ર. ૩૨ નેમ ભગત ભય અતિ, ભાજહિ હિંવડાં દેખિ; મારિ દેવર સ્વામિ થારે, એવુંરે તુજ વિશેષિ. ર. ૩૩ એહ સુણતાં કટુક વાણું, રાયની દુઃખદાય; તાસ આશા સાથે ધરતી, પડીરે મૂચ્છ ખાય. કરી શીતલતા ઉઠાઈ, અભિગ્રહ કૃત સાર; રામ લખમણ મુવા પાછે, તજિવારે મેં આહાર. એહ સાંભલિ રાય ચિંતે, રામસું અતિ પ્યારે; હું વિખાસ કરૂં સે વાદે, ન મિલરે એહને તાર. સકતે નેહા નહિ હોવે, થલમે પંકજ જેમ; માછલે તલકી મરે, જલમેરે ઉપજે પ્રેમ. રા. ૩૭ અજુગતે એ મેં કી, વિભીષણને બેલ; માની નહી મનને વશ, સાલેરે સર સમતેલ. રા. ૩૮ પરધાને પરગટપણે, હું તારી બહુ વાર, સે ન માન્ય આજ જાયે, મુંહડેરે મુજ પડી છાર. રા. ૩૯
૨. વૃત્તાંત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org