________________
શ્રીરાયરસાયન-શાસ.
હ. ભામડલ હનુમંતર, અંગદ સુભટ સલીલ; રામ કહે બાલાયકે, કામત નહી ઢીલ. ૧ પહિલી જા હારતપે, ભરતને લઈ લાર; નાનેદક લાવે સહી, કેઈ લાવે વાર. ૨ આજ લગે સેવક હતા, આગે તુમ્સ મુજ બ્રાત; ભાઈ નિક્ષા આપિવે, રાખે જગ અખિયાત. ૩ જિહાં લગે જગ જીવસું, તિહાં લગે ઉપગાર, વિસરસ્યું નહિ તુમ્હ અ છે, પ્રાણદાન દાતાર. ૪ આપણુ કાજે સોયલા, પરકાજે સમરથ;
જયાંકુ રાખે સાંઈયાં, દેદે આડા હાથ. ૫ હાલ, ૪પમી મેરે મેરો લાલ કહે સબ કેય-એદેશી.
ચલું એક જલ પાઇયાં, તૃષાતુર છવાય;
મૃતપરિ ઘટ નદીયાં, જલ નિફલ વહિ જાય, સેઈ સયાણ અવસર સાધે, અવસર સાધે સાંમી આરાધે. સે. ૧ બયસી વિમાને તે તબ ચલીયા, વિદ્યાધર વિદ્યા બેલેવલીયા.
પુરી અધ્યા ચાલી આયા, ભરત નરેશર સેવત પાયા. સે. ૨ ઊપરિ ભમે સેજ સુંહાલી, લતી રાતિયે નીંદ રસાલી;
અંબર રહીયા રાગ આલાવી. નાદ બલે લીયે ભૂપ જગાવી. સે. ૩
કમ
૧ આકાશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org