SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ છે. ૧૩ છે. ૧૫ કેશરાજગુનિકૃત. દિઈ અબ દેવી અપાર, માહિરે માંહિ હું પચચું સહીરે, ઉપરિ વાલે છારરે. એતલે એતલે એક વિદ્યાધરૂં રે, કરૂણું અતિ રાખંત; વિદ્યારે વિદ્યાવર અવલેકનીરે, બાઈ બાઈ આરતિ ગતિ કરે રે, લક્ષમણ લીલામાંહિ; પ્રાતજરે પ્રાતજ ઉઠસે સહીરે, મિલિસે રામ ઉચ્છહિ. સુસતારે સુતી હઈ સુંદરીરે, કદિ હવે પરભાત; વારૂપે વારૂ વતકા સાંભલ્યારે, દુઃખ દેશાંતરે જાત. રાવણ રાવણ અતિ રસ રંગમે રે, લક્ષમણ જાણિ; ભાઈ રે ભાઈ સુત ગૃપ બાંધીયારે, સુણ રેવે દુઃખ અણિ, હાવજી!રે હાવછી કુંભકરણજીરે, હાવચ્છ ! નંદનરૂપ; ઇંદ્રજરે ઈંદ્રજાત ધનવાહનું રે, જબૂમાલી અનુપ, અવરજરે અવર અનેરા રાજીયારે, બધાણે તુહ દેહ; છે. ૧૦ જ. ૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy