SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ શ્રીકેશરાજમુનિકૃત, તંત્ર મંત્ર ઓષધિ જડી, કોઈ દાય ઉપાય; રાતિહિમાંહિ કિજીયે, જિમ પ્રભુ સારો થાય. ૭ હાલ, ૪૪મી. નાહલીયે વિલરી ઓલંભા દીયેર–એ દેશી, જીવે હવે વીરે વાલહરે, સઈ કરે તુમ્હ કામ; બીજોરે કામ સહુ અસુહામણો રે, તામ કહે શ્રીરામ. જી. ૧ સાતેરે સાત કોટ કીયા ભલારે, ચ્યાર કીયા દરબાર; રાજારે રાજા રખવાલા રહ્યા, હાઈને હસીયાર. જી. ૨ પૂરવરે પૂરવ દિશને બારણેરે, કપિપતિને હનુમંત; દધિમુખદધિમુખ કુંગવાક્ષસુરે,ભારગવય ગુણવંત,છ, ૩ ઉત્તરે ઉત્તર દિશિ વિહંગમું રે, અગદ ક્રમ અંગ. મહેદ્રજરે મહેદ્રજ એણજીરે, ચંદ્રરાશિમ મરૂ સંગ. પશ્ચિમરે પશ્ચિમ દિશિ દુદ્ધર રે, સમરથ શીલ મનમથ; નીલજરે નીલ વિજયને સંભવૃરે, એ સાતે સમરથ, દક્ષિણરે દક્ષિણ દિશિ ભામડલૂરે, વીર વિરાધેજ મેદ; ગજનલ ગજનલને વિભીષણરે, ભુવન જીત સભેદ. મહિરે માંહિ રાઘવ રાજીરે, ૩-રાત-રાત્રિમાં. Jain Education International ucation International For Private & Personal use only For Private & Personal Use Only w www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy