________________
૨૦૮
શ્રીકેશરાજમુનિકૃત. કરૂ છે હું વેગે આવી, પચાવું જમ પાસ. ભ. ૧૫ દેઈ ભાઈઝી લડાઈ તામ ગાણું અધિકાણી; મહેમાંહિ ન ટલાય, શુદ્ધ મતેરે મંડાણુ. ભ. ૧૬ કુંભકર્ણ ઇછત, અવર રાક્ષસ ધાયા; રામ રામનુજ અવર, રાયજી ચલિઆયા. ભ. ૧૭ રામ કુંભકર્ણ લડે, ઈદ્રજીત જામ; લક્ષમણ સું આવી અડ, એહ વડે સંગ્રામ. ભ. ૧૮ નીલસિંહ જઘન દુર્મુખ, ઘટે દર સું દેખી; સ્વયંભૂ જઈ દુમતીસું, નલશભૂ સુવિશેષિ. ભ. ૧૯ અંગદને મયમેં મચી, વીર વીરાધ સુવિઘ, સ્કંદચંદ્ર નસ્વ નિરપમ, માચિ રહી અતિસ%. ભ. ૨૦ શ્રીદતજ જબુમાલી, ભામંડળ કેતુ : હનુમતે કુંભ આપ, લાગા રસ સમેતુ. ભ. ૨૧ કુંદ અને ધૂમાક્ષ દાખિ, કેકિધેશ સુમાલ; ચંદ્રરશ્મિ સારણ સાથે, માચિઓ ખૂઝ કરાલ. ભ. ૨૨ લકુમણ ઉપરે ઈંદ્રજીત, મેહે તામસ બાણ; લખમણ પાસે પ્રગટપણે, સૂરકા સુલતાણ ભા. ૨૩ દ્વછતાહ અનલ મેહે, નાગપાસે અસ્ત્ર; તાંત ગજ જેમ બાં, કેઈ યે નહી શસ્ત્ર. ૧. ૨૪ રથમે ઘાલી તતકાલ, ચંદ્રોદરજ વ્યાવે, કટકમાંહી અતિઉચ્છાહિક રાખિ થાનક ઠાવે. ભ. ૨૫ કુંભકરણ નાગપાસે, રામે બાંધી લીયે ભામડલ હાથે દઈ તે પહુચાવી દીયે. ભ. ૨૬ અવર અનેરા રાક્ષસુ અડીયા, વાનરાને જઈ આપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org