________________
શ્રીરામય રસાયન-રાસ. ૧૮૯ સમુદ્રનીપરે દઈ દુર્ધર, દેઈ સૂર સકામ; રામદલ આગલાં લેગા, માંડી સંગ્રામ. રા. ૯ સમુદ્ર તે નલે બાંધિ લીધે, સેતુ બાંધિઓ નીલ; રામ આગલે આણિ મૂક્યાં, કઈ ન કરી ઢીલ. રા. ૧૦ દયા કરિને દેવ જીતે, થાપીયા તિર્ણ થાન; પહિલહીથી જીતિમાંડી, પુન્યને પરિમાણુ. રા. ૧૧ સમુદ્રને સુંદરકારે, સુતા તીન પ્રધાન; આણિ લખમણ ભણું દીધી, પામિને સનમાન. રા. ૧૨ રાતિ રહિને ૨પ્રાત ચાલ્યા, રાય સેતુ સમુદ્ર; સાથ લાગા ભરમ ભાગા, હુઆ અધિક અશુદ્ર. રા. ૧૩ સુલાદિ ચાલિ આયા, તિહાં રાય સુવેલ; જીતી લીધે સાથ કીધે, કેન લાગી વેલ ! રા. ૧૪ લંકનગરીuતે ચાલ્યા, હંસી જાય; હસરથ નૃપ જીતિને તિહાં, વચ્ચે રાઘવરાય. રા. ૧૫
આસને આવી રાઘવ, મીનરાસીયે મંદ; સાંચરે સગલેહી જા, રાય રવિને નંદ. રા. ૧૬ લકને એય લાગે, લંકને વિપનાશ; હોય એ સહી જાણી, લેગ પામ્યા ત્રાસ. રા. ૧૭ યુદ્ધને સંવાવહિ અતિ, હેઈ અતિ હુસયાર; લકપતિ સામંત શૂરા, મહા ખૂઝણહાર. રા. ૧૮ નામથી મારીચ મટે, હસ્તરાય પ્રહસ્ત; સારણદિ સહસ કેઈ નિશાચર મદમસ્ત. રા. ૧૯
૧–રાત. ૨-સવારે. ૩-નજીક-પાસે. ૪-રાક્ષસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org