________________
શ્રીરામ શરસાયન-રાસ. ૧૮૫ પહિલી છે ભાણેજ જમાઈ, પ્રાણથકી અતિ પ્યારે; બંદીવાન હુવા અતિ વેગા, સીતા લેઈ પધારો રા. ૩૦ ઉતે પૂતે ધૂત શિરોમણી, આપ ચલી કયું નાયા; અંગારાતે અતિ ધગધગતા, ભલાં પરહાથ ગહાયા. રા. ૩૧ સેવક વર મહારે છે તું ધુર, અબરે દૂત કહા; તે માટે અવધ્ય અછે પિણ, એહ વિડંબણા પાયે. . ૩૨
મદેદરી વાકય આએ જાકે દૂત યમદૂત સે પવનપૂત,
યાત દેખા વાનગી પ્રસિદ્ધ લેકવાનકી; કીધો ઉતપાત ઉતપાત સો આરામ કરી, બયઠે હો આરામ કરિ કસે લંક થાનકી; મંદોદરી કહે રાજ મંદદરખાને આજ, ધારે ધરમી ખેં ન ધીરે સીખ અનકી; કાન કાન પેલી વાત કનાઁ ન કહી જાત, આંની ઘરિ જાનકી નિશાની ઘર જાનકી. ૧ ધોરીકે ધણકે નીકા હારક આહાર સુત, વાહીકે નગર ગયે જાકે દશ શીશ હૈ, સબહી જગ જાકે સુતતાકી સુતા તાહિ, કામ વાજી મુખ્ય ભૂષણમ્ બયઠી નિશિદીસ હૈ, રાજા લાવેરેતલાર તાકી સાખકાં સિંગાલે, કર આગળ ધરી ઉપની જગીસ હૈ, મહામેં ધુજાવે રયણિ તિણે પૂછયે સહી વયણ, તાકી નામ ચાતુરીસું મેરીભી આસીસ હૈ. ૨
૨. આરામમાં દૂદી આવીને ૩. ઘર જાવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org