________________
કે “બોદ્ધ ધર્મને એક જૂનામાં જૂને પથ જૈન છે.” પ્રોફેસર લેસન અને ધર્મનું મુખ્ય ચાર બાબતમાં મળતા પણું જોઈને એવું મત આપે છે કે “જૈન એ બાધ ધમેની શાખા છે. બને ધર્મવાળા પિતાના પેગ બને, જિન, અરહિત, મહાવીર, સર્વજ્ઞ, સિદ્ધ, બુદ્ધ વગેરે ઉપનામ અને થવા પઢી આપે છે. તેઓ બંને ઉત્તમોત્તમ આત્મગુણવાળા મનુષ્યને દેવ તરીકે પૂજે છે, અને દેવળોમાં તેમની મૂર્તિએ સ્થાપે છે. બંને અહિંસાવાળે ધર્મ એતત્વને વિશેષ મહત્વ આપે છે, અને બંને સૃષ્ટિની ઉત્પત્તિ એવા કાળમાનથી માપે છે કે જેથી મેટામાં મોટી તર્કશક્તિવાળા પણ ગભરાય છે તે વિસ્મય પામે છે. એમ છતાં, એ બંને ધર્મ
સ્વતંત્ર અને એક બીજાથી જૂદા છે, તથા તેમની ઉત્પત્તિ બ્રામ્ય ધર્મમાંથી થઈ છે એવું હરમેન જે કેબિએ સાબીત કર્યું છે. જેન બંધુઓ તે પિતાના ધર્મને સ્વતંત્ર અને આદિ અનાદિથી ચાલ્યા આવેલે માને છે.”
બ્રાહ્મ્ય ધર્મવાળાઓની માફક બોદ્ધ અને જન ધર્મ વાળાઓ પ્રથમ પોતાનાં પુસ્તકે પાલી અને પ્રાકૃતમાં લખતા, પરંતુ તેનું જ્ઞાન લેકમાં ઘટવા લાગ્યું અને સંસ્કૃત ભાષાનું પ્રબળ વધતું ચાલ્યું, તે જોઈને બંને ધર્મવાળાઓએ પિતાના ગ્રંથ સંસ્કૃતમાં લખવાની પહેલ કરી. છે. મેકસ
મ્યુલરને મતે “બદ્ધ લેકેના છેલ્લામાં છેલ્લા પ્રાકૃત ગ્રંથની શરૂઆત ઈ. સ. પૂ. ૩૭૭માં થઈ અને જૈન સિદ્ધાંતને આ ગ્રંથ ઈ. સ. પૂ. ૪ થા શતકમાં રચાયે હતે.” મી. બાથે એવું અનુમાન કરે છે કે “જૈનધર્મની સ્થાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org