________________
શ્રીરામયશોરસાયન-રાસ.
પૂર્વ ઢાલ, અનુમતિ દીજે મુજને આજ એ, અબહી ચાલું કરિયા કાજ એ.
ઉલાલો. કાજ કરિવા અબહી ચાલું ભરતને મંત્રીસરૂ, સાથ લેઈ વેગિ ચાલી, જેતરાવી રથવરૂફ દિવસ છ હૈ જાય ૫હતી, દેખહી તરૂવર તલે, રામ-લક્ષ્મણ સતી સીતા, દૂહીથી અટકેલે. ૭
પૂર્વ ઢાલ, રથથી ઊતરી આવી આવ એ, વચ્છ કહતી અતિસુખ પાવ એ,
પાવહી અતિસુખઆવિ સસુખ,રામજીપનિ લાગી, ચુંબી શિર છાતી લગાયે, પ્રેમ અધિકે જાગી; સુમિત્રાસુત સતી સીતા, કરે તબ પ્રણામ એ, હીયે ધરીયા નેહ ભરીયા, પૂછી સુખ તામ એ. ૮
પૂર્વ ઢાલ. ભરત ભલીપેરે પગ લાગી, શ્રીરાઘવજી સુખ અધિકે લો,
ઊલાલે. સુખ લહિઓ અધિકે બાંહી ગલમે, ઘાલવે આપણી, આંખ આલી વહી ચાલી, ભરતજી ભાઈતણી; કુશલ વાત વિશેષ વિવરી, પૂછહી પરગટપણે, આજ છે અતિ સ્વામિજીને, સમ નિજરે નિરખ. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org