SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઆનન્દસાગરજીની સલાહુ અને ઉપદેશથી, તથા શા॰ ગુલામચંદ દેવચ'ની સમ્મતિથી, આ રકમને એકઠી કરીને મર્હુમની યાદગરીમાટે આ ત્રસ્ટ સ્થાપવામાં આવ્યું છે. મર્હુમ શેડની દીકરી, મર્હુમ ખાઈ વીજકારની લગભગ રૂ. ૨૫૦૦૦ ની મિલ્કત આ ફંડમાં આવવાથી ક્રૂડ રૂપીઆ ૧૦૦૦૦૦ લગભગનું થવા ગયુ છે. આ ફંડના આંતરભાવ જૈન શ્વેતાંબરમૂર્તિપૂજકધામિકસહિત્યની જાળવણી અને ખીલવણી કરવાને છે. ર ૩૨૫, જવેરી જાર મુબઈ. ઓગષ્ટ સન્ ૧૯૧૪. આ માક્તિકમાં જે રાસ લેવામાં આવ્યે છે, તે સધીની વિશેષ માહિતી તથા કર્તા સંધી માહિતી આ પુસ્તકના ચેાજક શા૰ જીવણુચ'દ સાકરચંદ જવેરીએ તેની પ્રસ્તાવના વગેરેમાં લખેલ હાવાથી અત્રે હુમા તટ્સ બધે કાંઇ વધારે લખવુ' ઉચિત ધાર્યું નથી. અંતમાં એટલુ' ઈચ્છી આ અવતરણિકાથી વિરામ પામીશું કે આ અમારા પ્રયાગ સર્વ સાહિત્યપ્રેમીજનાને પ્રિયકર થઈ પડી, સુરસફળ આપનારે થઇ પડે ! આ પ્રયાસને જો પ્રજાતરફથી સારૂં સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં આવા ઘણાં મૈક્તિક કહાડી પ્રજાપાસે મૂકવા અમે અમારાથી બનતું કરી શકીશું. Jain Education International ,, 9 નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. હું, અને બીજા ત્રસ્ટી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy