________________
શ્રીકેશરાજ મુનિવૃત રે રાણું રાવલી રે, રેવે વાં(બા)દ ગુલામ રે; મૃતકારજ સઘલે કરે, ગયે બિભીષણ તારે. રા. ૧૮ મંત્રી સેઈ મેં તે ખરે, રાજા તેહિજ માને; એ રમતે જાણે નહીં, ઉ આપણુમે તાણે(છે) રે. રા. ૧૯ બંધન મૈયઠે દેખીયેરે, રાજાજીને રાજે; ગ્રંથતણી અલગી રહેશે, પરતિખ દીસે છે આજે. રા. ૨૦ ભમતાં ભમતાં એકદારે, દશરથ જનક મિલતેરે;
એક અવસ્થા દઈની સાથે હાઈ ચલતેરે. રા. ૨૧ કૈતુકમંગલ પુરવરૂપે, શુભમતિ રાજ કર તેરે; પૃથિવીશ્રીઉરે ઊપનીરે, કે કઈ ગુણવતેરે. રા. ૨૨ દ્રાણુમેઘની સેદરારે, સંવર મંડપ તારે; આયા રાણુ રાજીયારે, કરી કન્યાની આશરે. ૨. ૨૩ હરિવહન આદે સહરે, બયડા આસણ ભૂપરે, દશરથ જનક પધારીચારે, એપે સેહ અનૂપરે. રા. ૨૪ કન્યા મંડપ આવહીરે, દેખે નૃપ આલેઈરે; કેઈ નિજર ન આવીયેરે, આગે સરકે ઈરે. રા. ૨૫ દશરથજી મન માનીયેરે, પહિરાવે વરમારે, રાજા રેસ કરે ઘણેરે, હરિવાહણ ભૂપાલેરે. રા. ૨૬ મેલ્હી મેટા રાજવીરે, એ કિમ ચાહે રાકેરે, દીસે બેશે કાપડીરે, એ વદીતે વાંકેરે. ૨. ૨૭ વલ લાઈ વેગસુરે, જે વરમાલ છિનાઈરે, નાખ્યાં કરીસ્યાં પાધરે, ટલતાં જાવે વડાઈરે. રા. ૨૮ ચતુરંગિણ સેના સરે, ઝઝા વાજતે રે;
૧-સ્વયંવર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org