SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન-રાસ. આનંદ રંગ વિનોદ વિશે, ઘરઘર મંગલ ચારિ; કેશરાજ એ તીજી ઢાલ, મુખ મુખ જય જયકારિ. દ. ૩૨ દુહા. સૂરરાજાઘરે કામિની, ઇંદુમાલિની નારી; વાલી સુત ઉપ વળી, કોન શકે તસ ટાલી. સમુદ્રાંત પૃથિવી સહ, નિત્ય પ્રદક્ષિણા દેય; સબ વિધિ વાતાં આગલે, વાંદે સઘલા ચેય. પુનરપિ કે આંતરે, જાયે સુત સુગ્રીવ; સુપ્રભા કન્યા વલી, શેભનીક સદીવ. રક્ષરાજાઘરે કામિની, હરિકતા સુવિધાન; નીલ અને નલ નામથી, જાયા પુરૂષ પ્રધાન. સૂરરાજા વાલી ભણી, નૃપપદવી આપંત; ચારિત્ર પાલી નિર્મલે, મિક્ષ પિહિતે સંત. ૫ હાલ ૪, અંગહણે કરિ લીજીયે–એ દેશી. એક દિવસ લંકાપતિ, વદે ચૈત્ય અને જતી અને જતી. હિતે પર્વત મદરૂએ, સૂર્પણખાને અપહરી; સ્વર ખેચર ગયે સંચરી, સં. લંક પાયાલે ઘર કરૂએ. ૧ સૂરરાજાને નંદન, ચંદ્રોદર આનંદન, આ. ચાદરને મારીયો એ, ખબર લઈને રાજી; ખર ઊપરિ બલ સાજીયે, સા મંદદરીએ વારીએ. ૨ લંકપાયાલાને ધણું, કીને ભગનીપતિભ[, પ. આપણડે કરિ થાપી એ; ૧-સમુદ્ર સુધી. Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy