________________
કાઠે ૨ જે. અમારી પ્રતના પાઠ કરતાં સ્થાનકેવાળી અને પ્રતામાં મૂલ પાઠો તથા પ્રક્ષિત પાઠે ઓછી છે તેને કાઠે.
આ કાઠે, મૂર્તિ વિષયક પાઠેને લગતી જે વિગત મુખબધુમાં અર્પે છે તે ઉપરાંતને સમજો. કારણ કે મૂર્તિવિષયક પાઠ તે તેઓએ ઉડાવી લીધાનું જ સંભવતું હોવાથી તેનું સ્પષ્ટીકરણ મુખબધમાં આપ્યું છે. તે ઉપરાંતના પાઠે નથી તે અત્રે દર્શાવ્યા છે, પરંતુ, જે પ્રક્ષેપ પાઠે નેટમાં આપવામાં આવ્યા છે તે સહેજે સમજાઈ જતા હેવાથી ફેર જણાવ્યા નથી. માત્ર ચાલુમાં જે જે પાઠ તેઓની બંને પ્રતોમાં નથી તેજ જણાવ્યા છે. આત્માનંદ જૈન લાયબ્રેરીવાળા ગુટકામાં તે પાઠે છે કે નહિ તે તપાસ્યું. ફક્ત પાના ૨૫૭ની ૩૦મી ગાથા વિના કોઈ પણ બીજા પાઠે તેમાં એ નથી સુગમતાને ખાતર અને અમારી પ્રતનું પાનું, ઢાલ, ગાથાંક ઇત્યાદિ મથાળે મૂક્યા છે. આ ગાથાઓ આ પ્રતમાં હેવાથી તે ફરી ને જણાવતાં માત્ર ગાથા અને ઢાલેના અકજ જણાવ્યા છે, જે ઉપરથી સમજી શકાશે કે તે પાઠે સ્થાનકવાળી બંને પ્રતમાં નથી.
પાનું. ઢાલ, ગાથાંક, ટીપ, ૩૧.••••••••••.૭, ૩૩, ૪૬........દુહામાં ... ૪ દુહે. ૭૬........... ૧૮.......૧૯મીનું ૩-૪થું પાદ.
.......... ૧૮......૨૦મીનું ૧-૨ નું પાદ. ૮૦.૧૯૧૭મીનું ૩-૪થું પાદ. ૮૦...... ૧......૧૮મીનું ૧-૨નું પાદ. ૧૨....૨૮. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org