________________
૩ . પરમપૂજ્ય, મહેપકારી, સાધુગુણગણ સંયુક્ત,
૧૦૦૮ પન્યાસ શ્રીસિદ્ધિવિજયગણિ.
મુ. છાણું,
આપશ્રીના અમારા કુટુંબ પ્રત્યેના અદ્વિતીય ઉપકારના અને આ સંસ્થાને આપશ્રીના તરફથી મલતી અમૂલ્યસહાધ્યના મરણાર્થે આ ગ્રન્થ આપશ્રીની આજ્ઞાથી આપશ્રીનાજ કરકમલમાં આપું છું જે સ્વીકારશે.
દાસાનુદાસ જીવણચંદ સાકરચંદ જવેરી.
સમ્પાદક અને સંગ્રહકર્તા. પૂના તા. ૭–૪–૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org