SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સારે! પ્રકાશ પડે એમ છે માટે એ અન્ય ઉત્તેજન આપવા લાયક છે એમ હું માનું છું. વાંદરા તા૭.૨૪-૮-૧૪ નરિસ‘હરાવ ભોલાનાથ } (દિવેટીઆ.) (] અમદાવાદ તા૦ ૨૮ સપ્ટેમ્બર ૧૯૧૪ ×× જીવણચંદ્ર સાકરચંદ્ર શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર ફંડનાં ત્રી સુભાઈ. Jain Education International *** + માલેલું આનંદકાવ્યમહાદાધિ—મૈક્તિક ૧ લુ” એ પુરતક મે જોયું છે, તેમજ એ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલા ચારે રાસાઓના અસલ હસ્તલેખની પ્રતા આપે માકલેલી તે પણ મે લાખ છે. એ ચારે રાસાએ પ્રચીન ગુજરાતીભાષામાં લખાયેલા છે. અને પ્રાચીન ગુજરાતીભાષાના સ્વરૂપ અને ઇતિહુાસના અભ્યાસમાં ઉપયાગી છે. તેથી, એ પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. લાબ્રેરીઓમાં આ અને આવાં પુસ્તકા ખાસ કરી રાખવાં જોઇએ કે જેથી ઘણે ઠેકાણે એવાં પુસ્તકાના સ'ગ્રહ થાય અને ભાષાને અભ્યાસ વધે. આપે માકલેલી પ્રતો રા. રા.કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મોકલું છું. લિ॰ x x x રમણભાઈ મહીપતરામ નીલકડ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy